સરનામું:
તારીખ:
(મામલતદાર કચેરી)
વિષય: જમીનમાં આવવા જવાના રસ્તાની તકલીફની અરજી.
માનનીય સર,
મારું નામ (તમારું અથવા જેમને રસ્તાની જરૂર હોય
એમનું નામ) છે અને હું (અરજદારનું સરનામું) રહેતો કે રહેતી છું. મારી પાસે (જમીનની
વિગત સર્વે નં. અથવા ૭/૧૨ કે અન્ય વિગત જે લાગુ પડતી હોય તે) જમીન છે, જેમાં આવવા
જવાનો રસ્તો નથી. અમે આ રસ્તાની તકલીફ માટે અરજી કરી રહ્યા છીએ. અમે આ રસ્તાને
બનાવવા માટે સહકાર આપવા માટે તૈયાર છીએ.
મારું નામ (અરજદારનું નામ) છે અને હું (તમારું
સરનામું) રહેતો/રહેતી છું. મારી જમીન પર આવવા જવાના રસ્તાની તકલીફ થતી હોવાથી હું
તમને આ અરજી કરી રહ્યો/રહી છું.
(તકલીફની વિગત)
મારી વિનંતી છે કે તમે મારી જમીન પર આવવા જવાના
રસ્તાની તકલીફ નિવારણ માટે જરૂરી પગલાં લો. આ બાબતે તમારી મદદની મારે જરૂર છે.
આભાર
સહ,
(અરજદારનું
નામ)
(અરજદારનું
સરનામું)
મો.નં.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈