Recents in Beach

ગુજરાત અને ભારતની ગુફાઓની માહિતી|Caves of Gujarat and India

 ગુજરાત અને ભારતની  ગુફાઓ - ક્લાસ -3 પરીક્ષા 

 

Caves of Gujarat and India

 ગુજરાતની ગુફાઓ

 ગુજરાતમાં ઘણી પ્રાચીન અને રસપ્રદ ગુફાઓ આવેલી છે. આમાંની કેટલીક ગુફાઓમાં પ્રાચીન શિલાલેખો અને ચિત્રો જોવા મળે છે જે ગુજરાતના ઇતિહાસ વિશે ઘણું બધું જણાવે છે.


1.ભીમ અને હિડિંબાના લગ્ન થયા એવી શાણા વાંકીયા(શાણા ડુંગર)ની ગુફા - ગીર સોમનાથ

 

 2.સિયોત ગુફાઓ - કચ્છ

 

 3.બુદ્ધિસ્ટ ગુફાઓ - વડનગર

 

 4.તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ - ભાવનગર

 

Ø  ક્ષત્રપકાળમા નિર્માણ પામેલી એભલ   મંડપ તરિખે ઉલ્લેખનિય આ ગુફાસમુહોમા જોવા મળે છે.

 

5. દેવની મોરી - શામળાજી, અરવલ્લી

 

 6.બુદ્ધિસ્ટ ગુફા - પ્રભાસ પાટણ

 

 7.અશોક શીલા - જૂનાગઢ

 

 8.કડિયા ડુંગર - ભરૂચ

 

 9.બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ

 

Ø  (કુલ 16 ગુફા સમૂહમાં આવેલી છે.)

 

 10.ખંભાલિડા ની ગુફાઓ - ગોંડલ પાસે   રાજકોટ

 

 11.બુદ્ધિસ્ટ ગુફાઓ - તારંગા હિલ, મહેસાણા

 

12.ગોમેશ્વરની સૌથી જૂની ગુફા - શિહોર, ભાવનગર

 

13.મંડોવરની બૌદ્ધ ગુફાઓ - વેરાવળ

 

14. ઢાંક  પાસે ની જૈન ગુફાઓ : ઉપલેટા, રાજકોટ 

 

 15.ઉપરકોટ ની ગુફાઓ નો સમૂહ: જૂનાગઢ

 

 16.ખાપરા કોડિયાં ના ગુફાઓ નો સમૂહ: જૂનાગઢ

 

Ø  ઉપરકોટના કિલ્લામાં આવેલી છે

 

Ø  ખાપરા અને કોડિયા બંને બહારવટિયોના નામ પરથી આનું નામ રાખવામાં આવેલ છે

 

17.ખાખરા કોડિયાની ગુફાઓ - કચ્છ

 

Ø  (કે.કા.શાસ્ત્રી એ શોધ કરી હતી)

 

18.શિયોત બૌદ્ધ ગુફા - લખપત , કરછ

 

Ø  (કટેશ્ચરની ગુફા તરીકે પણ ઓળખાય છે.)

 

19.શૈલની ગુફા - કચ્છ

 

20.ગોમતેશ્વર (ગૌતમ ઋષિ ની ગુફા) ક્યાં આવેલ છે ? શિહોર,ભાવનગર

 

Ø  1857 ના સંગ્રામ સમયે નાના સાહેબ પેશ્વા આ ગુફામાં સાથીદારો સાથે છુપાયા હતા.

 

21.અમદાવાદની ગુફા સંસ્થા શાની સાથે સંકળાયેલી છે ? ચિત્રકલા

 

22.ઉપરકોટ ની બોધ્ધ ગુફા(જૂનાગઢ)

 

23.ખાંભાલિડાની ગુફાઓ(ગોંડલ,રાજકોટ)  શૈલ ગુફા છે

 

24.જાબુવત નું ભોંયરું(રાણાવાવ),પોરબંદર

 

25.જોગીડા ની ગુફા(તારંગા)મહેસાણા

 

26.હિડિંમ્બા ની ગુફા(સાબરકાંઠા)

 

27.પાટણ થી પાલનપુર વચ્ચે આવેલ સુરંગ(પાલનપુર)

 

28.હુસેન દોશી ની ગુફા(અમદાવાદ)

 

29.બાબા પ્યારા ની ગુફાઓ(જુનાગઢ)

 

30.ભીમોરા ની ગુફાઓ – સુરેન્દ્રનગર

 

 

ભારતની અન્ય ગુફાઓ

 ભારતમાં ગુજરાત ઉપરાંત પણ ઘણી પ્રખ્યાત ગુફાઓ આવેલી છે.

1. દાર્જિલિંગની ગુફા કયા રાજ્યમાં આવેલી છે ?

 

અસમ

 

2. ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગિરિની ગુફા બંધાવી ?

 

વીરસેન સબા

 

3. "લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા કયા આવેલી છે ?

 

બિહાર

 

4. અજઁતા માં કુલ કેટલી ગુફા છે?

 

 29 (મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી છે)

 

5. બૌધી સત્વ પજ્ઞ પાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલ છે

 

 અજંતા ગુફા 

 

6. ઇલોરામાં કુલ કેટલી ગુફા છે?

 

 34 (મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી છે)

 

7. એલિફેન્ટા ની ગુફાઓ

 

 મહારાષ્ટ્ર રાજયમાં મુંબઇથી 12 કિંમી દૂર અરબસાગરમાં એલિફેન્ટા ની ગુફાઓ આવેલી છે.

 

 એલિફેન્ટા ની ગુફોની સંખ્યા કુલ 7 છે.

 

 આ જગ્યાને એલિફેન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું હતું.

 

 ગુફા માં અનેક શિલ્પ કુર્તિઓ કડારાઈ છે જેમાં (ત્રિમૂર્તિ  બ્રહ્મા, વિષ્ણું અને મહેશ)ની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓ માં થાય છે.

એ ગુફા ન.1 માં આવેલી છે.

 

 ઈ.સઃ1987માં યુનેસ્કો ધ્વરા વૈશ્વિક વારસા ના સ્થળો માં એલિફેન્ટા ને સ્થાન આપવામાં આવ્યું છે.

 

 સ્થાનિક માછીમારો આ સ્થળ ને "ધારાપુરી" કહે છે

 

8. "લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે.

 

 બિહાર

 

9. બારાબરની પહાડીમાં ગુફાનું નિર્માણ કોને કરાવ્યું ?

 

 અશોક

 

 બિહારમાં આવેલી છે.

 

10. સીતાન વાસલ ગુફા ક્યાં રાજ્ય માં આવેલ છે?

 

 તમિલનાડુ

 

11.પ્રાચીન ભારતમાં ગુપ્ત યુગમાં ગુફા ચિત્રમાં માત્ર બે જાણીતા દ્રષ્ટાંતો છે આ પૈકીનું એક અજંતાની ગુફાઓ છે અન્ય હયાત દ્રષ્ટાંત કયા આવેલું છે ?

 

બાઘ ગુફાઓ

 

 મધ્ય પ્રદેશમાં આવેલી છે.

 

12. પટાલેશ્ચરની ગુફાઓ - પુના, મહારાષ્ટ્ર

 

13.જોગીમારાની ગુફાઓ - છત્તીસગઢ

 

14.બેલમની ગુફાઓ - આંધ્ર પ્રદેશ

 

15.વરાહાની ગુફા - તમિલનાડુ

 

16. હાથી ગુફા અભિલેખમા ભારતવર્ષનો ઉલ્લેખ કરેલો છે.

 

17.એરણના અભિલેખમાં સતીપ્રથા નું પ્રથમ લેખિત પુરાવો મળે છે.

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ