૧. જહાલવાદના પુરસ્કર્તા કોણ હતા ? |
– લોકમાન્ય ટિળક |
૨. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે સુત્ર કોણે આપ્યું? |
– લોકમાન્ય ટિળક |
૩. શેર-એ-પંજાબ તરીકે કોણ ઓળખાય છે? |
– લાલા લજપતરાય |
૪. બંગાળાના ભાગલા ક્યારે પડ્યા? |
– ૧૯૦૫મા |
૫. સ્વદેશી આંદોલનના મુખ્ય લક્ષણ કેટલા હતા? |
– ત્રણ |
૬. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ? |
– ૧૯૦૬મા |
૭. બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા? |
– ૧૯૧૧મા |
૮. અનુશીલન સમિતિ નામની છુપી ક્રાંતિકારી સ્થાપના કોણે કરી? |
– અરવિંદ ઘોષ અને બારીન્દ્ર ઘોષે |
૯. ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી? |
– શ્યામજી કૃષ્ણ વર્મા |
૧૦ ગદર પક્ષની સ્થાપના કોણે કરી? |
– હરદયાળે |
૧૧. જાપાનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી ? |
- રાસબિહારી ઘોષે |
૧૨. અગ્નિ એશિયામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી? |
– ચંપક
રમન પિલ્લાઈ |
૧૩. ગાંધીજી ભારત પરત ક્યારે ફર્યા ? |
– ૧૯૧૫ |
૧૪. ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ કયો હતો? |
– ચંપારણ સત્યાગ્રહ |
૧૫. અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના ક્યારે થઇ? |
– ૧૯૨૦મા |
૧૬. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો? |
– ૧૯૧૯ |
૧૭. ખિલાફત આંદોલનના મુખ્ય આગેવાનો કોણ હતા? |
– મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહંમદ અલી |
૧૮. બંધારણની બ્લૂ પ્રિન્ટ કોણે કહે છે? |
– નેહરુ અહેવાલ |
૧૯. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી ? |
– ૧૨ માર્ચ ૧૯૩૦ |
૨૦. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા? |
– વિનોબા ભાવે |
૨૧. કોણ ગાંધીજીના ઉમેદવારને હરાવી કોંગ્રેસના પ્રમુખ તરીકે
ચૂંટાઈ આવ્યા? |
– સુભાષચંદ્ર બોઝ |
૨૨. નેતાજીએ કયા શહેરને પોતાની પ્રવૃતિનું કેન્દ્ર બનાવ્યું? |
– સિંગાપુર |
૨૩. નેતાજીએ મહિલા બ્રિગેડનું નેતૃત્વ કોણે સોંપ્યું? |
– કેપ્ટન લક્ષ્મી સેહગલ |
૨૪. જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ઝીંકવામાં આવ્યા? |
– હિરોશીમા અને નાગાસાકી |
૨૫. હિંદના ભાગલા ક્યારે પડ્યા? |
– ૧૯૪૭ |
૨૬. સ્વતંત્રતા સમયે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા? |
– ૫૬૨ |
૨૭. ભારતમાં આયોજનનો સૌથી પહેલો વિચાર કોણે કર્યો? |
– શ્રી એમ વિશ્વસરૈયા |
૨૮. ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઇ? |
– ૧૯૫૦મા |
૨૯. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે ઘડી? |
– ૧૯૫૧મા |
૩૦. હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઇ? |
– મેક્સિકો |
૩૧. કઈ સાલથી પ્રાથમિક કેળવણી ફરજીયાત બનવવામાં આવી? |
– ૧૯૫૨થી |
૩૨. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો અને ક્યારે તરતો મુકાયો? |
– આર્યભટ્ટ અને ૧૯૭૫ |
૩૩. વિશાળ ઇન્ફોસિટીની સ્થાપના કયા કરવામાં આવી છે? |
– ગાંધીનગર |
૩૪. તાસ્કંદ કરાર કયા બે દેશો વચ્ચે થયા? |
– ભારત અને પાકિસ્તાન |
૩૫. પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કયા બે દેશોએ કર્યો? |
– ભારત અને ચીન |
|
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈