Awards-Honours given in our country India
આપણા ભારત દેશમાં વિવિધ ક્ષેત્રની ઉપલ્બધિઓ માટે આપવામાં આવતા કેટલાંક મુખ્ય
સન્માનો આ મુજબના છે.....
કેટલાંક મહત્વના એવોર્ડ્સ નું લીસ્ટ
૧.ઓસ્કાર - ફિલ્મ ક્ષેત્રે
૨.દાદાસાહેબ ફાળકે અવોર્ડ
-ફિલ્મ ક્ષેત્રે
૩.ગ્રેમી એવોર્ડ
- સંગીત ક્ષેત્રે
૪.પુલિત્ઝર એવોર્ડ - પત્રકારત્વને સાહિત્યક્ષેત્રે
૫.અર્જુન અવોર્ડ - રમત ક્ષેત્રે
૬.Bowelay - કૃષિ ક્ષેત્રે
૭.કલિંગા - વિજ્ઞાન ક્ષેત્રે
૮.ધન્વંતરિ - ચિકિત્સા વિજ્ઞાન ક્ષેત્રે
૯.ભટનાગર પુરસ્કાર - વિજ્ઞાન ક્ષેત્રે
૧૦.નોબલ પ્રાઈઝ - શાંતિ સાહિત્ય અર્થશાસ્ત્ર ભૌતિકવિજ્ઞાન રસાયણવિજ્ઞાન
ચિકિત્સા વિજ્ઞાન
૧૧.એબલ - ગણિત માં પ્રદાન માટે
૧૨.મર્લિન - જાદુ માં સારા પ્રદાન માટે
13.ભારત રત્ન - કલા વિજ્ઞાન જાહેર સેવા અને રમતગમત
૧૪.વ્યાસ સમ્માન - સાહિત્ય
૧૫.બિહારી એવોર્ડ - સાહિત્ય
૧૬.સરસ્વતી સમ્માન - સાહિત્ય
૧૭.મેન બુકર
- સાહિત્ય
૧૮.પરમ વીર ચક્ર
- મિલિટરી માં
૧૯.જુલીએટ ક્યુરી એવોર્ડ
- શાંતિ માટે
૨૦.દ્રોણાચાર્ય એવોર્ડ
- સ્પોર્ટ્સ કોચ માટે
૨૧.સાહિત્ય અકાદમી એવોર્ડ - સાહિત્ય
૨૨.કાલિદાસ સમ્માન
- શાસ્ત્રીય સંગીત નૃત્ય
અને કલા
૨૩.તાનસેન એવોર્ડ - સંગીત ક્ષેત્રે
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈