Recents in Beach

બજારનું વલણ દર્શાવતાં શબ્દો|Words Denoting Market Trend


૧) Bouyant:

  ભાવમાં સર્વત્ર વધારો, તેજીનું ઉષ્માભર્યું વલણ.

 

૨) Cautions:-

  કાળજીપૂર્વકની ખરીદી.

 

૩) Colourless:-

  નીરસ બજાર.

 

૪) Divergrant:-

  બજારમાં મિશ્ર વલણ.

 

૫) Easy:

  બજારમાં મોટી માંગનો અભાવ સૂચવે.

 

૬) Erratic:-

  ભાવની વધઘટ બહુ થાય અને તેની આગાહી થઈ શકે નહિ.

 

 

૭) Brisk:-

  ભારે ઊથલપાથલ થવી.

 

 

૮) Featureless:-

   નીરસ વાતાવરણ

 

૯) Fervour:-

  બજારમાં ઉત્સાહ અથવા ઉશ્કેરાટનું વાતાવરણ

 

૧૦) Subdued:-

  શાંત બજાર



Words Denoting Market Trend


 


૧૧) Firm:-

  ટકેલા બજાર, શેર કે વસ્તુના ભાવ સ્થિર રહે અને બજારભાવ નીચે ન જવાના હોય તેવી પરિસ્થિતિ.

 

૧૨) Steady:-

  સ્થિર સ્થિતિ, બજાર કિંમત જળવાઈ રહે.

 

૧૩) Flutter:-

  સટોડિયાનાં સંદર્ભમાં કિંમત જળવાઈ રહે.

 

૧૪) Hectic:-

  મોટા પાયા પર ઝડપી લે-વેચ.

 

૧૫) Jittery:-

   બજારમાં ઝડપથી ભાવમાં ઘટાડો થયો.

 

૧૬) Listless:-

  નીરસ બજાર

 

૧૭) Panicky:-

  બજારમાં ગભરાટ અથવા મંદીનું વાતાવરણ.

 

૧૮) Setback:-

  કિંમતમાં ઘટાડો.

 

૧૯) Tone અથવા Sentiment:-

  બજારભાવ મજબૂત છે કે નબળો છે તે જાણવા માટે આ શબ્દ વપરાય છે.

 

૨૦) Undertone અથવા under current:-

  બજારમાં ભાવી વલણની શક્યતા નિર્દેશવા આ શબ્દ વપરાય અથવા કોઈ વ્યાપારી પ્રવૃત્તિ નીચે ચાલતો પ્રવાહ.

 

૨૧) Bullish trend:-

  બજારમાં તેજીનું વલણ.

 

૨૨) Bearish trend:-

  બજારમાં મંદીનું વાતાવરણ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ