1. વિંધ્યાચલ પર્વતમાળા કયા સુધી ફેલાયેલી છે ?
-> બિહાર થી ગુજરાત
2.અરવલ્લી પર્વતમાળા કયા સુધી ફેલાયેલી છે ?
->દિલ્હી થી મહેસાણા
3. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે ?
->અરવલ્લી પર્વતમાળા
4. અરવલ્લી પર્વતમાળા કયા ખડકોની બનેલી છે ?
-> અવશિષ્ટ ખડકો
5. માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી કઈ નદી નીકળે છે ?
-> ચંબલ નદી
6. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઉંચુ શિખર ક્યુ છે ?
-> ગુરુશીખર
7. ગુરુશિખર કયા રાજયમાં આવેલું છે ?
-> રાજસ્થાન
8. વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઉંચુ શિખર ક્યુ છે ?
-> સદભાવના શિખર
9. સદભાવના શિખર કયા રાજયમાં આવેલું છે ?
-> મધ્યપ્રદેશ
10. અરવલ્લી પર્વતમાળા અને વિંધ્યાચલ પર્વતમાળા વચ્ચે કયો
ઉચ્ચ પ્રદેશ આવેલો છે ?
-> માળવાનો ઉચ્ચપ્રદેશ
11.ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર
કરવામાં આવ્યું?
->1965
12.ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ
જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
->ભાવનગર
13.જમિયલશાહ પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં
આવેલું છે ?
->જૂનાગઢ
14.વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે
?
->જૂનાગઢ
15.ભેસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?'
->જૂનાગઢ
16.ગિરનારના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ
ક્યા રાજાનો અમાત્ય હતો ?
-> રૂદ્રદામા
17.સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની
નિમણુક કરવામાં આવી હતી ?
-> પર્ણદત્ત
18.ગિરનારની તળેટીમાં આવેલ જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ
તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ
આપ્યું હતું ?
-> મહમદ બેગડો
19.ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ?
-> જૂનાગઢ
20.શીતળાની રસી ના શોધક??
-> એડવર્ડ જેનર
21.રેડિયમ ની શોધ??
->મેડમ ક્યુરી
22.લિફ્ટ ના શોધક??
->એલિસા ઓટીસ
23.અભયદીવો ના શોધક?
->હંફ્રી ડેવી
24.રેડિયો ની શોધ?
->જી મારકોની
25.હડકવાની રસી શોધક??
->લુઇ પશ્ચર
26.ટેલિફોન ના શોધક??
->ગ્રેહામ બેલ
27.ક્ષ કિરણો ના શોધક??
->રોન્ટજન
28.શીતળા સેના થી થાય ?
->વાઇરસ થી
29.મરડો સેના થાય ??
->પ્રજીવ
30.ક્ષય સેના થી થાય??
->બેક્ટેરિયા
31.શરદી સેના થીં થાય ?
->વાઇરસ
32.ધનુર સેના થી થાય??
->બેક્ટેરિયા..
33.કોલેરા સેના થી થાય??
->બેક્ટેરિયા
34.રક્તપિત્ત સેના થી થાય?
->બેક્ટેરિયા
35.ડીપથેરિયા શેનાથી થાય છે?
->બેક્ટેરિયા
36.ગ્લુકોમાં ક્યાં અંગમાં ??
->આંખ
37.આર્થરાઈટીસ ક્યાં અંગમાં ?
->સાંધાઓ માં
38.કમળો ક્યાં અંગ માં??
->યકૃત
39.એક્ઝિમાં ક્યાં અંગ માં??
->ચામડી
40.રુમેટિઝમ કયા અંગ માં??
->સાંધા
41.ટાઈફોડ ક્યાં અંગ માં?
->આંતરડાં
42.પોલિયો કયા અંગ માં?
->પગ અને નસ બને માં
43.ઓટીસ ક્યાં અંગ માં??
->કાનમાં
44.પ્લુરસી ક્યાં અંગ માં ?
->ફેફસાં
45.ન્યુમોનિયા કયા અંગ માં??
->ફેફસાં
46.ટીબી ક્યાં અંગમાં??
->ફેફસાં
47.પેરાલિસિસ કયા અંગમાં??
->જ્ઞાનતંતુઓ માં
48.4 ફેબ્રુઆરી ક્યો દિવસ??
->વિશ્વ કેન્સર દિવસ
49.28 ફેબ્રુઆરી કયો દીવસ??
->રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
50.22 માર્ચ કયો દિવસ??
->વિશ્વ જળ દિવસ
51.7 એપ્રિલ કયો દિવસ??
->વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
52.22 એપ્રિલ કયો દિવસ??
->વિશ્વ પૃથ્વી દિવસ
53.8 મેં કયો દિવસ??
->વિશ્વ રેડક્રોસ દિવસ
54.31 મેં કયો દિવસ??
->વિશ્વ તમાકુ વિરોધ દિવસ
55.5 જૂન કયો દિવસ??
->વિશ્વ પર્યાવરણ દિવસ
56.14 જૂન કયો દિવસ ?
->વિશ્વ રકત દાન દિવસ
57.1 જુલાઈ કયો દિવસ??
->વિશ્વ ડોક્ટર દિવસ
58.1 ડિસેમ્બર કયો દિવસ??
->વિશ્વ એઇડ્સ દિવસ
59.23 ડિસેમ્બર કયો દિવસ ?
->રાષ્ટ્રીય કિસાન દિવસ
60.ગતિના નિયમો કોણે આપીયા??
->ન્યુટન
61.સપેક્ષતા નો સિદ્ધાંત કોણે આપ્યો ?
->આઈન્સ્ટાઈન
62.લોલક નો નિયમ ??
->ગેલેલીયો
63.વસ્તી નો નિયમ ?
->Malthos
64.તરવાનો સિદ્ધાંત??
->આર્કિમીન્ડિઝ
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈