Recents in Beach

૨૩ જુલાઈ ચંદ્રશેખર આઝાદ|Chandr Shekhar Azad 23 July

ચંદ્રશેખર આઝાદનો જન્મ ૨૩ જુલાઈ ૧૯૦૬ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર શહેરના ભાવરા ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ ચંદ્રશેખર તિવારી હતું. એ ભારતીય ક્રાંતિકારી હતા. ૧૯૨૨ માં મહાત્મા ગાંધીજી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવતા તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું. ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાઈ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિયેશનના સક્રિય સભ્ય બન્યા.

 

 

 

ચંદ્રશેખર આઝાદ


ચંદ્રશેખર આઝાદના નારા/સૂત્રો:-

 

 

मेरा नाम आजाद है,

मेरे पिता का नाम स्वतंत्रता और

मेरा घर जेल है।

 

 

 

 

दुश्मन की गोलियों का

सामना हम करेंगे,

आजाद ही रहे है,

आजाद ही रहेंगे।

 

 

 

 

अभी भी जिसका खून न खोला,

वो खून नहीं पानी है।

जो देश के काम न आए,

वो बेकार जवानी है।

 

 

 

 

यदि कोई युवा मात्र भूमि की

सेवा नहीं करता है,

तो उसका जीवन व्यर्थ है।

 

 

चिंगारी आजादी की सुलगती मेरे जिस्म में है,

इंकलाप की ज्वालाएं लिपटी

मेरे बदन में है।

 

 

 

 

में एसे धर्म से हूं

जो स्वतंत्रता, समानता और

भाईचारा सिखाता है।

 

 

 

 

मातृभूमि की इस दुर्दशा को देखकर

अभितक यदि आपका रक्त

क्रोध नहीं करता है,

तो यह आपकी रगों में खून नहीं

यह तो पानी है।

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ