M.A sem2 પેપર-૧૦ સાહિત્ય અને ફિલ્મ MCQ
૧. વિશ્વનો સોપ્રથમ ફિલ્મ
શો ક્યાં યોજાયો હતો?
-પેરિસમાં
૨. સૌથી પહેલી ભારતીય
ફિલ્મનું નામ શું છે?
-રાજા હરિશ્ચન્દ્ર
૩. પ્રથમ ભારતીય બોલતી
ફિલ્મ કઈ છે?
-આલમઆરા
૪. ભારતીય બોલતી ફિલ્મ
બનાવવાનું શ્રેય કોને ફાળે જાય છે?
-હિમાંશુ રોય
૫. સોપ્રથમ ગુજરાતી ફીલ્મ
કઈ છે?
-નરસિંહ મહેતા
૬. લંબાઈના આધારે ફિલ્મના
પ્રકાર કેટલા છે?
-બે (શોર્ટ ફિલ્મ અને ફીચર ફિલ્મ )
૭. હેતુના આધારે ફિલ્મના
પ્રકાર કેટલા છે?
-ચાર (૧.ડોક્યુમેન્ટ્રી
ફિલ્મ, ૨. પ્રોજેક્ટ ફિલ્મ, ૩.એડ.ફિલ્મ, ૪.એજ્યુકેશનલ ફિલ્મ.)
૮. પ્રદર્શિત કરવાના
માધ્યમના આધારે ફિલ્મના કેટલા પ્રકાર પાડી શકાય?
-ચાર (૧.ટેલીફિલ્મ,
૨.વિડીયો ફિલ્મ, ૩.વેબ.ફિલ્મ, ૪.મોબાઈલ ફિલ્મ.)
૯. ફિલ્મમેકિન્ગની (ફિલ્મ
નિર્માણની) આખી પ્રક્રિયા મુખ્ય કેટલા વિભાગમાં વિભાજીત કરીશકાય?
-ત્રણ (૧.પ્રિ-પ્રોડક્શન,
૨.પ્રોડક્શન, ૩.પોસ્ટ પ્રોડક્શન)
૧૦. “સિનેમા ત્યારે જ કળા
સ્વરૂપ તરીકે સ્થાપિત થશે, જ્યારે સાહિત્યથી તેનો છુટકારો થશે.”-આ વાક્ય કોનું છે?
-રવીન્દ્રનાથ ટાગોર
૧૧. ગુજરાતી લોક સાહિત્ય
પરથી કઈ ફિલ્મ બની છે?
-મેનાગુર્જરી
૧૨. “સિનેમાએ સાહિત્યકારોનું
ક્યારેય અપમાન નથી કર્યું, સાહિત્યકારોએ પણ સિનેમાના માધ્યમને સમજવું જોઈએ.”- આ
વાક્ય કોનું છે?
-ફિલ્મ કાર ગુલઝાર
૧૩. “સિનેમા સાહિત્યને બદલે
છે કે સાહિત્ય સિનેમાની કાયાપલટ કરે છે..?”- આ વાક્ય કોનું છે?
-પ્રેમચંદ
૧૪. ભારતમાં ફિલ્મ
નિર્માણની શરૂઆત ક્યારે થઇ?
-ઈ.સ.૧૯૧૩ ની આસપાસ
૧૫. રાજા હરિશ્ચન્દ્ર
ફિલ્મનું નિર્માણ કોને કર્યું છે?
-દાદા સાહેબ ફાળકે એ.
૧૬. પટકથા લેખન પછી બીજું
ઉમેરતું મહત્તવનું અંગ કયું છે?
-સંવાદ લેખન
૧૭. શુટિંગ માટે આપણે ત્યાં
કઈ કંમ્પનીની વધુ ઉપયોગમાં લેવાય છે?
-કોટક
૧૮. એક સેકન્ડમાં કેટલા
ફ્રેમ(ફોટો) હોય છે?
-સામાન્ય ગતિ એ ૧ સેકન્ડમાં
૨૪ ફ્રેમ હોય છે.
૧૯. ફિલ્મની કળા એ કેવા
પ્રકારની છે?
-સમૂહમાધ્યમની
૨૦. ફિલ્મમાં કોના આધારે
બધા કલાકારો કામ કરે છે?
-દિગ્દર્શક કે ડાયરેક્ટર
૨૧. સેટ ડીઝાઇન શેના આધારે
કરવામાં આવે છે?
-પટકથાના આધારે
વધુ પ્રશ્નો MCQ
પિંજર(પંજાબી નવલકથા ૧૯૫૦) –અમ્રિતા પ્રીતમ
અનુવાદ (શરીફા વીજળીવાળા -૨૦૨૧)
કંકુ(ગુજરાતી વાર્તા-૧૯૩૬)- પન્નાલાલ
પટેલ
૧. ભારતીય સિનેમામાં સર્વોચ
પુરષ્કાર કયો ગણાય છે?
-દાદા સાહેબ ફાળકે એવોર્ડ
૨. દાદા સાહેબ ફાળકે એવોર્ડ
કોણ આપે છે?
-ભારત સરકાર
૩. ભારતીય સિનેમાના પિતા કોને ગણવામાં આવે છે?
-દાદા સાહેબ ફાળકે
૪. પહેલો દાદા સાહેબ ફાળકે
એવોર્ડ(પુરસ્કાર) કોને મળેલો?
-દેવિકા રાણી (અભિનેત્રી)
૫. પહેલી હિન્દી બોલતી
ફિલ્મની હિરોઈન કયાની છે? અને એનું નામ શું?
-સુરતની અને એનું નામ
ઝુબેદા બેગમ
૬. પિંજર નવલકથા મૂળ કઈ
ભાષામાં લખાયેલી છે?
-પંજાબી
૭. પિંજર નવલકથાનો હિન્દી
અનુવાદ કોણે કર્યો?
-અમૃતા પ્રીતમે
૮. પિંજરનો ગુજરાતી અનુવાદ
કોણે કર્યો ?
-શરીફા વીજળીવાળા એ (૨૦૨૧માં)
૯. પિંજર કૃતિ લખાઈ ક્યારે?
-૧૯૫૦માં
૧૦. પિંજર ફિલ્મ ક્યારે બની
?
-૨૪ ઓક્ટોમ્બર ૨૦૦૩માં
૧૧. પિંજર ફિલ્મ કોણે
બનાવી?
-ચન્દ્રપ્રકાશ દ્વિવેદી
૧૨. પિંજર ફિલ્મ શરૂથાય છે
ત્યારે જે સૂત્ર ધારનો આવાજ છે એ કોનો છે?
-ગુલઝારનો
૧૩. પિંજર માં પૂરો
(હમીદા)નું પાત્ર કોને ભજવ્યું છે?
-ઉર્મિલા માતોડકર
૧૪. પુરોનું ગામ કયું?
-ગુજરાત જીલ્લાના છતોઆની
ગામ
૧૫. રામચન્દનું ગામ કયું?
-રતોઆલ
૧૬. અમ્રિતા પ્રીતમનો જન્મ
ક્યારે થયો?
-૩૧-૮-૧૯૧૯
૧૭.અમ્રિતા પ્રીતમના
પિતાનું નામ શું?
-કરતાર સિંઘ
૧૮. અમ્રીતાનો પહેલો કાવ્ય
સંગ્રહ ક્યારે પ્રસિદ્ધ થયો?
-૧૯૩૬માં અમૃતલેહરે (૧૬
વર્ષની વયે)
૧૯. અમ્રિતા પ્રીતમની
આત્મકથાનું નામ શું છે?
-રેવેન્યુ સ્ટેમ્પ (ગુજરાતીમાં
રસીદી ટીકીટ નામે જયાબેન મહેતા એ કરેલો)
૨૦. અમ્રિતાને ક્યારે જ્ઞાનપીઠ
એવોર્ડ મળ્યો?
-૧૯૮૨માં 'કાગજ કે કેનવાસ' માટે
૨૧. કંકુ વાર્તા ક્યારે
લખાઈ હતી?
-૧૯૩૬માં
૨૨. કંકુ ફિલ્મ ક્યારે બની?
-૧૯૬૯માં
૨૩. કંકુ ફિલ્મના દિગ્દર્શક
કોણ છે?
-કાન્તિલાલ રાઠોર
૨૪. કંકુ ફિલ્મના સંવાદ અને
પટકથા કોને લખી?
-પન્નાલાલ પટેલે
૨૫. કંકુ ફિલ્મમાં કંકુનો
અભિનય કોણે કરેલો છે?
-પલ્લવી મહેતા
૨૬.કંકુ વાર્તા સોથી પહેલા
ક્યા છપાઈ હતી?
-નવસોરાષ્ટ્ર નામના
સામયિકમાં દિવાળી અંકમાં છપાયેલી
૨૭. ગુજરાતી ફિલ્મ જગતને
શું કહેવાય?
-ઢોલીવુંડ
૨૮. કયા ગુજરાતી નેતા એ ૧૦
ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કર્યું?
-ઇન્દુલાલ યાજ્ઞિકએ
૨૯. પ્રથમ બોલતી ગુજરાતી
ફિલ્મ કઈ?
-નરસિંહ મહેતા ૧૯૩૨
૩૦. ગોવર્ધન રામ ત્રિપાઠીની
કઈ નવલકથા પરથી ફિલ્મબની છે?
-સરસ્વતી ચન્દ્ર
૩૧. પહેલી ગુજરાતી રંગીન
ફિલ્મ કઈ છે/
-લીલુડી ધરતી (૧૯૬૮માં)
૩૨. કંકુ વાર્તાને કયો
પુરસ્કાર મળેલો છે?
-૧૭માં રાષ્ટ્રીય ફિલ્મ
પુરસ્કારમાં સર્વોત્તમ ગુજરાતી ફિલ્મનો ખિતાબ
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈