Recents in Beach

પેપર-૧૦ સાહિત્ય અને ફિલ્મ MCQ M.A sem2

 
M.A sem2 પેપર-૧૦ સાહિત્ય અને ફિલ્મ MCQ



૧. વિશ્વનો સોપ્રથમ ફિલ્મ શો ક્યાં યોજાયો હતો?

-પેરિસમાં


 

૨. સૌથી પહેલી ભારતીય ફિલ્મનું નામ શું છે?

-રાજા હરિશ્ચન્દ્ર

 

૩. પ્રથમ ભારતીય બોલતી ફિલ્મ કઈ છે?

-આલમઆરા

 

૪. ભારતીય બોલતી ફિલ્મ બનાવવાનું શ્રેય કોને ફાળે જાય છે?

-હિમાંશુ રોય

 

 

૫. સોપ્રથમ ગુજરાતી ફીલ્મ કઈ છે?

-નરસિંહ મહેતા


 

 

૬. લંબાઈના આધારે ફિલ્મના પ્રકાર કેટલા છે?

-બે  (શોર્ટ ફિલ્મ અને ફીચર ફિલ્મ )

 

 

૭. હેતુના આધારે ફિલ્મના પ્રકાર કેટલા છે?

-ચાર (૧.ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, ૨. પ્રોજેક્ટ ફિલ્મ, ૩.એડ.ફિલ્મ, ૪.એજ્યુકેશનલ ફિલ્મ.)

 

 


૮. પ્રદર્શિત કરવાના માધ્યમના આધારે ફિલ્મના કેટલા પ્રકાર પાડી શકાય?

-ચાર (૧.ટેલીફિલ્મ, ૨.વિડીયો ફિલ્મ, ૩.વેબ.ફિલ્મ, ૪.મોબાઈલ ફિલ્મ.)

 


 

૯. ફિલ્મમેકિન્ગની (ફિલ્મ નિર્માણની) આખી પ્રક્રિયા મુખ્ય કેટલા વિભાગમાં વિભાજીત કરીશકાય?

-ત્રણ (૧.પ્રિ-પ્રોડક્શન, ૨.પ્રોડક્શન, ૩.પોસ્ટ પ્રોડક્શન)

 

 

૧૦. “સિનેમા ત્યારે જ કળા સ્વરૂપ તરીકે સ્થાપિત થશે, જ્યારે સાહિત્યથી તેનો છુટકારો થશે.”-આ વાક્ય કોનું છે?

-રવીન્દ્રનાથ ટાગોર

 

 

૧૧. ગુજરાતી લોક સાહિત્ય પરથી કઈ ફિલ્મ બની છે?

-મેનાગુર્જરી

 


 

૧૨. “સિનેમાએ સાહિત્યકારોનું ક્યારેય અપમાન નથી કર્યું, સાહિત્યકારોએ પણ સિનેમાના માધ્યમને સમજવું જોઈએ.”- આ વાક્ય કોનું છે?

-ફિલ્મ કાર ગુલઝાર

 

 

૧૩. “સિનેમા સાહિત્યને બદલે છે કે સાહિત્ય સિનેમાની કાયાપલટ કરે છે..?”- આ વાક્ય કોનું છે?

-પ્રેમચંદ

 


 

૧૪. ભારતમાં ફિલ્મ નિર્માણની શરૂઆત ક્યારે થઇ?

-ઈ.સ.૧૯૧૩ ની આસપાસ

 

 

૧૫. રાજા હરિશ્ચન્દ્ર ફિલ્મનું નિર્માણ કોને કર્યું છે?

-દાદા સાહેબ ફાળકે એ.

 


 

૧૬. પટકથા લેખન પછી બીજું ઉમેરતું મહત્તવનું અંગ કયું છે?

-સંવાદ લેખન

 

 

૧૭. શુટિંગ માટે આપણે ત્યાં કઈ કંમ્પનીની વધુ ઉપયોગમાં લેવાય છે?

-કોટક

 

૧૮. એક સેકન્ડમાં કેટલા ફ્રેમ(ફોટો) હોય છે?

-સામાન્ય ગતિ એ ૧ સેકન્ડમાં ૨૪ ફ્રેમ હોય છે.

 

 

૧૯. ફિલ્મની કળા એ કેવા પ્રકારની છે?

-સમૂહમાધ્યમની

 

૨૦. ફિલ્મમાં કોના આધારે બધા કલાકારો કામ કરે છે?

-દિગ્દર્શક કે ડાયરેક્ટર

 

 

૨૧. સેટ ડીઝાઇન શેના આધારે કરવામાં આવે છે?

-પટકથાના આધારે

 




વધુ પ્રશ્નો  MCQ






પિંજર(પંજાબી નવલકથા ૧૯૫૦) –અમ્રિતા પ્રીતમ 

અનુવાદ (શરીફા વીજળીવાળા -૨૦૨૧)


કંકુ(ગુજરાતી વાર્તા-૧૯૩૬)- પન્નાલાલ પટેલ

 



૧. ભારતીય સિનેમામાં સર્વોચ પુરષ્કાર કયો ગણાય છે?

-દાદા સાહેબ ફાળકે એવોર્ડ

 



૨. દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોણ આપે છે?

-ભારત સરકાર

 

૩. ભારતીય સિનેમાના પિતા કોને ગણવામાં આવે છે?

-દાદા સાહેબ ફાળકે

 



૪. પહેલો દાદા સાહેબ ફાળકે એવોર્ડ(પુરસ્કાર) કોને મળેલો?

-દેવિકા રાણી (અભિનેત્રી)



 

 

૫. પહેલી હિન્દી બોલતી ફિલ્મની હિરોઈન કયાની છે? અને એનું નામ શું?

-સુરતની અને એનું નામ ઝુબેદા બેગમ

 



 

૬. પિંજર નવલકથા મૂળ કઈ ભાષામાં લખાયેલી છે?

-પંજાબી

 



૭. પિંજર નવલકથાનો હિન્દી અનુવાદ કોણે કર્યો?

-અમૃતા પ્રીતમે




 

૮. પિંજરનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો ?

-શરીફા વીજળીવાળા એ (૨૦૨૧માં)

 

 

૯. પિંજર કૃતિ લખાઈ ક્યારે?

-૧૯૫૦માં

 



 

૧૦. પિંજર ફિલ્મ ક્યારે બની ?

-૨૪ ઓક્ટોમ્બર ૨૦૦૩માં



 

૧૧. પિંજર ફિલ્મ કોણે બનાવી?

-ચન્દ્રપ્રકાશ દ્વિવેદી

 



 

૧૨. પિંજર ફિલ્મ શરૂથાય છે ત્યારે જે સૂત્ર ધારનો આવાજ છે એ કોનો છે?

-ગુલઝારનો

 



૧૩. પિંજર માં પૂરો (હમીદા)નું પાત્ર કોને ભજવ્યું છે?

-ઉર્મિલા માતોડકર

 



 

૧૪. પુરોનું ગામ કયું?

-ગુજરાત જીલ્લાના છતોઆની ગામ

 



 

૧૫. રામચન્દનું ગામ કયું?

-રતોઆલ

 



 

૧૬. અમ્રિતા પ્રીતમનો જન્મ ક્યારે થયો?

-૩૧-૮-૧૯૧૯



 

૧૭.અમ્રિતા પ્રીતમના પિતાનું નામ શું?

-કરતાર સિંઘ

 


 

૧૮. અમ્રીતાનો પહેલો કાવ્ય સંગ્રહ ક્યારે પ્રસિદ્ધ થયો?

-૧૯૩૬માં અમૃતલેહરે (૧૬ વર્ષની વયે)

 



૧૯. અમ્રિતા પ્રીતમની આત્મકથાનું નામ શું છે?

-રેવેન્યુ સ્ટેમ્પ (ગુજરાતીમાં રસીદી ટીકીટ નામે જયાબેન મહેતા એ કરેલો)

 

 

૨૦. અમ્રિતાને ક્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો?

-૧૯૮૨માં 'કાગજ કે કેનવાસ' માટે

 


 

૨૧. કંકુ વાર્તા ક્યારે લખાઈ હતી?

-૧૯૩૬માં



 

૨૨. કંકુ ફિલ્મ ક્યારે બની?

-૧૯૬૯માં

 

 

૨૩. કંકુ ફિલ્મના દિગ્દર્શક કોણ છે?

-કાન્તિલાલ રાઠોર

 

 

૨૪. કંકુ ફિલ્મના સંવાદ અને પટકથા કોને લખી?

-પન્નાલાલ પટેલે

 



 

૨૫. કંકુ ફિલ્મમાં કંકુનો અભિનય કોણે કરેલો છે?

-પલ્લવી મહેતા

 


 

૨૬.કંકુ વાર્તા સોથી પહેલા ક્યા છપાઈ હતી?

-નવસોરાષ્ટ્ર નામના સામયિકમાં દિવાળી અંકમાં છપાયેલી



 

૨૭. ગુજરાતી ફિલ્મ જગતને શું કહેવાય?

-ઢોલીવુંડ



 

૨૮. કયા ગુજરાતી નેતા એ ૧૦ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કર્યું?

-ઇન્દુલાલ યાજ્ઞિકએ

 



૨૯. પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ કઈ?

-નરસિંહ મહેતા ૧૯૩૨

 

 

૩૦. ગોવર્ધન રામ ત્રિપાઠીની કઈ નવલકથા પરથી ફિલ્મબની છે?

-સરસ્વતી ચન્દ્ર

 



૩૧. પહેલી ગુજરાતી રંગીન ફિલ્મ કઈ છે/

-લીલુડી ધરતી  (૧૯૬૮માં)



 

૩૨. કંકુ વાર્તાને કયો પુરસ્કાર મળેલો છે?

-૧૭માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વોત્તમ ગુજરાતી ફિલ્મનો ખિતાબ

 


33. કંકુ ફિલ્મ બાદ પન્નાલાલ પટેલે કઈ નવલકથા એના પરથી જ લખી ?

-કંકુ 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ