અનુઆધુનિક સાહિત્ય પેપર-9 એમ. એ. VNSGU
૧. અનુ આધુનિકતા એટલે શું?
-આધુનિક સાંસ્કૃતિક
પેદાશોને વિસ્થાપિત કરીને જે નવી સાંસ્કૃતિક પેદાશો સ્થાન લે છે તે અનુંઆધુનીક
કહેવામાં આવે છે.
૨. દલિત સાહિત્યના
પ્રણેતાનાં નામ જણાવો.
-રઘુવીર ચૌધરી, ચિનુ મોદી,
જયંત ગઢવી, પ્રવીણ ગઢવી.
૩.નારીવાદનો ઉદ્ભવ ક્યારે થયો?
-૧૯૭૦માં
૪. નારીવાદીના લક્ષણો પૂર્ણ
પણે કઈ કૃતિમાં પ્રગટ થયાં છે?
-દ્રોપદી (૧૯૮૧) અને
સ્તનદાયિની (૧૯૮૭) લેખિકા મહાશ્વેતા
૫. અનુંઆધુનીકતાનાં જનક
કોને કહેવામાં આવે છે?
-લ્યોત્તાર
૬. આધુનિકતાના જનક કોને
કહેવામાં આવે છે?
- બોદલેર
૭. મધ્યકાળમાં નારીમુખે
નારી જીવનનું કામ કરનારા કવિઓમાં સોપ્રથમ કોનું નામ છે?
-મીરાંબાઈ
૮. દલપતરામે શેમાં નારી
જીવનના નાનામોટા અવસરો આવરી લીધા છે?
-માંગલિક ગીતાવલી
૯. પંડિત યુગમાં સૌપ્રથમ
સ્ત્રી વિષયક વિચારણા કોને કરી?
-મણિલાલ
૧૦. “આપણે સ્ત્રી તરીકે
જન્મ આપતા નથી; સમાજ આપણને સ્ત્રી તરીકે ઘડે છે.” આ વિધાન કોનું છે?
-સિમોન
૧૧. કયા યુગમાં નારીને કુટુંબ
અને પતિની મિલકત માનવામાં આવતી?
-મધ્યયુગમાં
૧૨. નારીવાદી સાહિત્યમાં
કોનું ગોરવ કરવામાં આવે છે?
-નારી-શક્તિ
૧૩. ગુજરાતી દલિત સાહિત્યના
પ્રચાર-પ્રસારમાં કયા સામાયિકનું પ્રદાન ઉલ્લેખનીય રહ્યું છે?
-પેંથર
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈