સાહિત્યકાર ઉમાશંકર જોશી:-
ઉમાશંકર જોશીનો જન્મ ઇડર
તાલુકાના બામણા ગામમાં ૨૧મી જુલાઈએ ૧૯૧૧માં થયેલો.
પિતા-જેઠાલાલ જોષી – (ડુંગરવાળા તરીકે ઓળખાતા ,
બામણામાં તેમનું ઘર ડુંગરની તળેટી પર ઠીક ઠીક ઊંચાઈ પર આવેલું હતું અને એમના
પિતાજી શામળાજી પાસેના ડુંગરોમાં આવેલા બે જાગીરોના કારભારી હતા એટલે ડુંગરવાળા
તરીકે ઓળખાતા હતા.)
ગુજરાત યુનિવર્સિટીમાં ત્રીજા ક્રમે પાસ
અર્થશાસ્ત્ર- ઈતિહાસ
પત્ની-૧૯૩૭માં જ્યોત્સના બેન
૧૯૪૬ સુધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં
અધ્યાપન સંશોધનનું કાર્ય કર્યું.
૧૯૪૭ સંસ્કૃતિ નામનું સામાયિક શરુ કર્યું.
જેલવાસ દરમિયાન બંગાળી-મરાઠી
ભાષા શીખેલા, જેલવાસમાં એમને કાકા સાહેબ સાથે મુલાકાત થાય છે.
વિશ્વશાંતિ કાવ્ય સંગ્રહ
લખેલો.
વિજાપુર જેલમાં સુન્દરમ્
સાથે મુલાકાત.
કાવ્ય સંગ્રહો:-
વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિત્ય,
વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધરાવાસ્ત્રો.
એકાંકી સંગ્રહો:-
સાપના ભાર, શહીદ
વાર્તા સંગ્રહ:-
શ્રાવણી મેળો, ત્રણ અર્ધું બે, અંતરાય, વિસામો.
નિબંધ:-
ગોષ્ઠી, ઉઘાડી બારી.
સમીક્ષાત્મક પુસ્તકો:-
મહાભારત, વેણીસંહાર, કુમાર સંભવ, ઉત્તર
રામચરિત, શાંકુતલ.
વિવેચન ગ્રન્થ:-
અખો એક અધ્યયન, સમસંવેદન, અભિરુચિ, શેલી અને
સ્વરૂપ,નિરીક્ષા, કવિની સાધના, શ્રી અને સોરભ, પ્રતિ શબ્દ.
સામાયિકો:-
સંસ્કૃતિના તંત્રી તરીકે
ઉમાશંકર જોશીએ સેવા બજાવી. ગાંધી યુગમાં કુમાર, પ્રસ્થાન, ગતિ, રેખા, કોમુદી,
માનસી અને નવચેતન.
નવલકથા:-
પારકા જણ્યા
ચરિત્રાત્મક કથા:-
ગાંધી કથા, હ્રદયમાં પડેલી
છબીઓ-૧,૨.
શિક્ષણ વિષયક પુસ્તકો:-
કેળવણીનો કોયડો.
સંશોધન પુસ્તક:-
પુરાણોમાં ગુજરાત
સંશોધન સંપાદન:-
અખાના છપ્પા, મારા સોનેટ,
દશમસ્કંદ, અખેગીતા, સાહિત્ય વિચાર
અનુવાદ:-
ઉત્તર રામચરિત
-૧૯૩૬માં ગંગોત્રીને
રણજીતરામ સુવર્ણચન્દ્રક
-૧૯૪૪માં પ્રાચીના ને મહિડા
પારિતોષિક
-૧૯૬૮માં નિશીથ ભારતીય
જ્ઞાન પીઠનું રૂ.૫૦,૦૦૦ રૂપિયા.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈