ગુજરાતી દર્દ શાયરી
આજે મેં પડછાયાને પૂછ્યું
કેમ આવે છે મારી સાથે
તેણે પણ હસીને કહ્યું
બીજું કોણ છે તારી સાથે
એક વાત હંમેશા યાદ રાખજો
દુનિયામાં તને મારા જેવા
ઘણા મળશે
પણ તેમાં તમને “હું” નહી
મળું.
દિલ તૂટ્યું ને ટૂકડા થયા,
ટુકડા એ કરી ફરિયાદ,
જમાના એ વગાડી તાળી અને
કહ્યું,
વાહ ગઝલ છે કાબિલ એ દાદ.
દરિયો જેમ સુનો છે મોજા વગર
પ્રેમમાં મજા નાં આવે સજા
વગર
દવાની કોઈ કિંમત નથી ઈજા વગર
એટલે જ તો
આજ સુધી કોઈ જીત્યું નથી એક
બીજા વગર....
મેં તો સુરજ પાસે પણ રાત
માંગી છે,
તકદીરમાં નથી તે વાત માંગી
છે,
જે મળવાના નથી તેમની
મુલાકાત માંગી છે.
કોણ કહે છે કે એકલતા સારી
નથી,
એકલતા તો પોતાની જાતને મળવાની
એક સુંદર તક આપે છે.
દિલને તો ખબર જ હતી
પણ આંખ રડીને
થાકી તારી રાહ માં....
વાંધો નહિ તારી વફા નાં મળી
મને,
દુઆ કરું કે કોઈ બેવફા
ન મળે તમને...
કોઈએ મને પૂછ્યું
આ દુનિયામાં તમારું કોણ છે,
મેં હસીને કહ્યું
જો સમય સારો તો બધા આપણા
નહિતર કોઈ નહિ...
મારું ચાલે તો
મારી આ જિંદગીમાંથી
આ “તારા વિના”નાં સમયને
પણ ભૂંસી નાખું...
પ્રેમના પ્યાલા થોડા
હળવેકથી પીજો...
હોઠ તો પીવડાવી લેશે પણ
દિલને બહુ તકલીફ પડશે.....
લાગણીઓનો જમાનો નથી,
લોકો કેવા રમી જાય છે અહીં
જેને પોતાના માન્યા
જિંદગીભર
એ જ રમીજાય છે રમત......
સમય મળે તો ખાલી એટલું
કહી જજો
આવતા જન્મે મળશું...
પહેલો પ્રેમ બહુજ યાદગાર
હોય
નાં તો એ મળે કે
નાં તો એ ભૂલાય
આંસુની કિંમત ન હોય,
પણ જે સાચા સમયે આંસુ લુસી
જાય
એ રૂમાલની કિંમત હોય.
જિંદગીના સારા દિવસોમાં
ક્યારે
એ લોકોને ના ભૂલી જતા જે
ખરાબ દિવસોમાં તમારી સાથે
હતા.
ખૂબ નસીબવાળા હોય છે એ
માણસો
જે માંગતા પણ નથી,
રડતા પણ નથી છતાંય
પ્રેમ મળી જાય છે.
જિંદગી બહુ ટૂંકી છે
મજા કરતા શીખો
અરે....
નસીબ શું ચીજ છે,
તેને પણ બદલતા શીખો....
બધા પોતાની જગ્યાએ સાચાં
છે,
તો પછી દુનિયામાં ખોટું
કોણ????
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈