ગુજરાતી ભાષા વિજ્ઞાન એમ.એ. VNSGU Sem-2 MCQ
૧. જીભનું મુખ્ય કાર્ય કયું
છે?
-સ્વાદ પારખવાનું અને તેની
સાથે ખોરાકને વલોવવાનું છે.
૨. વાણીના અવયવોમાં જીભના
વિવિધ ભાગો જણાવો.
-જીભનું ટેરવું, જીહ્વા
પશ્વ, જીહ્વા અગ્ર, જીહ્વા મૂળ, જીહ્વા મધ્ય વગેરે.. (આ ઉપરાંત જીભના બંને પાશ્વ
પણ ધ્વનિ ઉચ્ચારણમાં સહાયક નીવડે છે.
૩. દંત્ય ધ્વનિ જણાવો.
-ત, થ, દ, ધ, ન
૪. વત્સર્ય ધ્વનિઓ કયા છે?
-ન, સ, ર, લ.
૫. મૂર્ધન્ય ધ્વનિઓ જણાવો.
-ટ, ઠ, ડ, ઢ, ણ.
૬. તાલવ્ય ધ્વનિ એટલે શું?
-જે કઠોર તાળવું અને જીભનો
અગ્રભાગ હવાને અવરોધન કરે તેને તાલવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. (ચ, છ, જ, ઝ, શ, ય.)
૭. કંઠ્ય ધ્વનિ કયા છે?
-ક, ખ, ગ, ઘ, ઙ.
૮. સ્વર તંત્રીની કેટલી
અવસ્થા છે?
-પાંચ (ઘોષ, અઘોષ, કાક્લ્ય
સ્પર્શ-કંઠ્ય સ્પર્શ ધ્વનિ, ફૂસ્ફૂસ, મર્મર ધ્વનિ)
૯.ધ્વનિ સ્વરૂપ શાસ્ત્ર
કોને કહેવાય.
-ધ્વનિનું સ્વરૂપ દર્શાવી
આપનાર શાસ્ત્રને ધ્વનિ વિજ્ઞાનમાં ધ્વનિ સ્વરૂપ શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.
૧૦. ધ્વનિ એટલે શું?
-હવા જ્યારે કાન સાંભળી શકે
તેવા આંદોલનો રૂપે અસ્તિત્વ ધરાવે છે ત્યારે તેને ધ્વનિ કહેવામાં આવે છે.
૧૧. ધ્વની સ્વરૂપ શાસ્ત્રના
અભ્યાસની કેટલી શાખાઓ છે? કઈ કઈ?
- ત્રણ શાખાઓ છે: ૧.ઉચ્ચારણ
મૂલક, ૨.સંવહન મૂલક, ૩.શ્રવણ મૂલક.
How many alphabet in Gujarati kakka?
સ્વર(11)
અ આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ
વ્યંજન (36)
૧૨. ‘ઢ’ એ કેવા પ્રકારનો
ધ્વનિ છે?
-ઘોષ-મહાપ્રાણ
૧૩. નાદતંત્રીઓ કેવી હોય
છે?
-સ્થિતિ સ્થાપક
૧૪. ભાષાની કાચી સામગ્રી
કયા ઘટકઅંગને કહેવાય છે?
-રૂપઘટક
૧૫. યાદ્ર્ચ્છીકતા’ એટલે
શું?
-મરજિયાત
૧૬. ભાષા વર્ગીકરણની
મુખ્યત્વે કેટલી પદ્ધતિ છે?
-બે
૧૭. એતિહાસિક વર્ગીકરણને
બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
-આનુંવશિક વર્ગીકરણ
૧૮. ‘સંસારમાં એવો કોઈ
વ્યવહાર નથી જે ભાષા વગર સંભવ હોય’- આ વિધાન કોનું છે?
-ભર્તુહરિ
૧૯. ભાષાની વિશેષતા કઈ છે?
-પરિવર્તનશીલ
૨૦. ‘શબ્દરૂપી જ્યોતિ નાં
હોત તો જગત કેવળ અંધકારમય હોત’- આ વિધાન કોનું છે?
-દંડી
૨૧. ‘લ’ એ કેવા પ્રકારનો
ધ્વનિ છે?
-પાશ્વિક
૨૨. ભાષા ઉચ્ચારણમાં
માનવીના કેટલા અંગો કામ કરે છે?
-અઢાર (૧૮)
૨૩. પશુ-પંખીઓની ભાષા કેવી
હોય છે?
-નૈસર્ગિક
૨૪. શબ્દ અને અર્થનો સબંધ
કેવો હોય છે?
-પરસ્પર આશ્રિત
૨૫. માન્ય ગુજરાતી સ્વરો
કેટલા છે?
-આંઠ
૨૬. ભાષા અધ્યયનની પદ્ધતિઓ
કેટલી?
-ત્રણ
૨૭.ભાષા શું છે?
-સામાજિક સર્જન
૨૮. વર્ણનાત્મક પદ્ધતિનો
પ્રચાર-પ્રસાર પ્રથમ કયા દેશથી થયો?
-અમેરિકા
૨૯. ભાષાના ધ્વનિઓ કેવા હોય
છે?
-યાદ્ર્ચ્છિક
૩૦. લિપિ એવ ભાષાનું કેવું
સ્વરૂપ છે?
-નિષ્પ્રાણ
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈