માણસનું સૌથી
મોટું દુશ્મન
જો કોઈ હોય તો
એનું દિમાગ જ
છે.
પકડી પકડીને
લાવે છે
એ પળને જેખૂબ તકલીફ
આપે છે.
👹👿Good Night👿👹
"ખબર ના હતી કે જીંદગી ને રંગત મળી જશે..
તમારા સ્નેહ
નીસુવાળી સંગત મળી જશે..
દિલ ખોલી ને
વાતો કરી શકુ હુ પ્રેમ થી..
ખબર ના હતી કે
એવુ કોઈ અંગત મળી જશે..."
દુનિયા વફાદારી
કરશે
એવી આશા ન રાખો,
કેમ કે
પ્રાર્થના કબૂલ નથી થતી ત્યારે
આ દુનિયા ભગવાનને પણ બદલી નાખે છે
🌷શુભ રાત્રી🌷
મિત્ર કલર ની
જેમ હોય છે..
જે આપણી જિંદગીમાં
રંગ પૂરે છે.
હું કદાચ તમારો
ફેવરીટ કલર ન બની શકું..
પણ એવી આશા છે
કે..
ચિત્ર પૂરું
કરવામાં કયાંક તો કામ લાગી શકું
જરૂરી નથી કે દરેક સમયે
ભગવાનનું નામ આવે,
જ્યારે માણસ
માણસ ને કામ આવે...
🍁શુભ રાત્રી
વ્યકિત ખોઈ
બેસીએ છીએ…!!
નોટ ભેગી કરવા
ના બદલે,
મેં તમારા જેવા
દોસ્ત ભેગા કર્યા છે.
એટલે બદલાવા ની
ઝંઝટ જ નથી
આજે મારા થી
અમીર કોઈ વ્યક્તિ જ નથી.
😪Good
night
ભૂલી જવું એ પણ
ઉપકાર છે ભગવાનનો
નહિતર આ યાદો તો
માણસને પાગલ કરી નાખે
જો તમને ભગવાન
પાસે કંઈ માંગવાથી નહીં મળે,
તો તેમના પર
નારાજ ના થશો
કારણકે ભગવાન
તમને જે ગમે તે આપતા નથી
પણ તેઓ જે તમારા માટે સારું છે તે આપે છે.
🌺શુભ રાત્રિ
સારા મૂડમાં
કહેવાના સારા મૂડમાં સારા દિવસ પર
સારા સમય માટે સારા કારણોસર
સારા મિત્ર
તરફથી
સારા વ્યક્તિ
માટે એક સારો સંદેશ...
દુનિયા શુ કહે એનો વિચાર ના કરતા
તમારુ દિલ કહે એ કરજો
पीरियड के कितने दिन बाद आप प्रग्नेंट हो सकते हो? Click Her...
સાંજનો વિસામો
તો ત્યા જ ગમે.....
જ્યા રાહ જોતુ
કોઇ આપણું મળે...
સુંદર હોવું
જરૂરી નથી.
કોઈ માટે
"જરૂરી" હોવું સુંદર છે..
😫શુભ રાત્રી😪
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈