પ્રેમની શાયરી
તને જોવા ઇચ્છું છું,👸
શાયદ તને પ્રેમ💓 કરું છું.
કાલ સુધી તને ઓળખતો ન હતો,
પણ આજે તારો જ ઇંતજાર કરું છું.🤵
પ્રેમ કેવો હોય છે તે મારે જોવું છે,
મન ભરીને તારા પર પ્રેમ કરવા માંગુ છું.
દરેક વ્યક્તિ શ્વાસ લઈને જીવે છે,
પરંતુ હું તારા દરેક શ્વાસમાં જીવવા માંગુ છું.
💓Happy Valentine's Day💓
અણમોલ જીવનમાં સાથ 👫તારો જોઈએ છે,
સોબતમાં છેલ્લે સુધી હાથ તારો જોઈએ છે,
આવે જાય કેટલીએ મુસીબતો,
તો પણ, અતૂટ વિશ્વાસ 💟ફકત તારો જોઈએ છે.
🥀હેપ્પી વેલેન્ટાઇન દિવસ🥀
બધાથી અલગ અને સુંદર તમે ચોક્કસ પણે છો....
પણ તેના કરતાં વધારે સુંદર,
તમારું મારા જીવનમાં હોવું છે.
💌Happy Valentine Day💌
જ્યારે કોઈ જીવનભર માટે
તમારી સાથે રહેવાના ઇરાદા સાથે
તમારો હાથ પકડી જીવનની સફરની
શરૂઆત કરે ત્યારથી બધાં જ દિવસ
🥀વેલેન્ટાઇન ડે જ હોય છે.🥀
વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ,
યુવાન હેયાની 💝મજબૂરી છે આ પ્રેમ,
ના માનો તો કંઈ નથી પણ માનો તો
દ્વારકાધીશની પણ મજબૂરી છે આ પ્રેમ.
પ્રેમ બે પળની નહીં💏
જિંદગીભરની જીદ હોવી જોઈએ.👨👩👧👦
❣️Happy Valentine's Day❣️
પ્રેમ બધાં જ પ્રકારનાં હોય છ,
મિત્રનો પ્રેમ એક મૂલ્યવાન ખજાનો છે.
હું આપની મિત્રતાને મહત્ત્વ આપુ છું
અને આભાર માનું છું.
તમારા પ્રેમનો રંગ 💮હજી પણ ખીલી ઊઠે છે,
છેલ્લી ક્ષણ સુધી.. હું ફકત તમારો જ છું.
તે જે પળ હતા તારી અને મારી
મુસ્કુરાહટની 😀વચ્ચે મને લાગે છે તેજ પળમાં
પ્રેમે 😍ક્યાંક જગ્યા બનાવી લીધી.
💞Happy Valentine Day💞
સાંજની વેળાએ એક શમણું આવ્યું,😴
તારા આગમનની🏃 સાથે પૂર્ણ થયું.
મને તને પ્રેમ કરવા દેવા બદલ અને
તમે મને પ્રેમ કરવા બદલ આભાર..
હું ખૂબ નસીબદાર છું કે તમે મારા છો.
રૂપ 💃પર મરી જનારા ઘણા પડ્યા છે,
મને તો બસ તારા સુંદર દિલ 💝સાથે પ્રેમ છે.
👱ઉંમર સાથે કંઈ લેવા~દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે🤔
ત્યાં જ સાચો પ્રેમ થાય છે.💏
બીક તો ઘણી લાગે છે,
તું સાંભળે તો એક વાત જણાવું
હું એકલવાયું પંખી🐦 છું
તું હા પાડે તો તારી સાથે માળો🕊️ બનાવું..?
🥀Happy Valentine Day🥀
Happy Valentine's Day sms, Happy Rose Day sms good morning gujarati suvichar text, new morning thought in gujarati, good morning best suvichar, good morning shayari for girlfriend in gujarati,
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈