સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ:-
૧. ચર્ચા સભા |
૧૨. સામાન્યજ્ઞાન સ્પર્ધા |
૨. જૂથચર્ચા સ્પર્ધા |
૧૩. લગ્નગીત સ્પર્ધા |
૩. મુખપાઠ સ્પર્ધા |
૧૪. ભજન/ગીત સ્પર્ધા |
૪. વાર્તાકથન સ્પર્ધા |
૧૫. કાવ્યગાન સ્પર્ધા |
૫. વિચારોને ઓળખો સ્પર્ધા |
૧૬. જોડણી સ્પર્ધા |
૬. શીઘ્રવાર્તા કથન સ્પર્ધા |
૧૭. શીઘ્ર ચિત્ર સ્પર્ધા |
૧૮. સસ્વરવાચન સ્પર્ધા |
|
૮. વેશભૂષા સ્પર્ધા |
૧૯. ટ્રાન્સપરન્સી બનાવવી |
૯. અંતાક્ષરી |
૨૦. P.P.T. તેયાર કરાવવું-કોઈ એક એકમ પર |
૧૦. સમાચાર લેખન સ્પર્ધા |
૨૧. નાટ્યપ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરાવવો |
૧૧. સુલેખન સ્પર્ધા |
૨૨. વિષયવસ્તુ આધારિત એકપાત્રિય અભિનય |
ઇન્ટર્નશીપ દરમિયાન પ્રશિક્ષણાર્થીઓ વડે સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ માટે યોજી શકાય તેવી પ્રવૃત્તિઓ/સ્પર્ધાઓ:-
૧. એકાંકી સ્પર્ધા |
૧૦. વિજ્ઞાનના જાદુઈ પ્રયોગો |
૨. ક્વીઝ |
૧૧. અંધશ્રધા નિવારણના કાર્યક્રમ |
૩. ગણિત ગમ્મત |
૧૨. મહેંદી સ્પર્ધા/કેશગૂંથન સ્પર્ધા |
૪. પાદપૂર્તિ સ્પર્ધા |
૧૩. પ્રશ્નોત્તરી |
૫. વર્ગ સુશોભન સ્પર્ધા |
૧૪. નિબંધ લેખન સ્પર્ધા |
૬. સ્લો સાયકલીંગ સ્પર્ધા |
૧૫. એકપાત્રિય અભિનય સ્પર્ધા |
૭. ગરબા/ભજન/ગીત સ્પર્ધા |
|
૮. એક મિનિટના કાર્યક્રમોની સ્પર્ધા |
૧૭. રમતગમતની સ્પર્ધા/શબ્દ રમત |
૯. બુલેટીન બોર્ડ સજાવટ સ્પર્ધા |
૧૮. રંગોળી સ્પર્ધા |
2 ટિપ્પણીઓ
Information about all topic
જવાબ આપોકાઢી નાખોOk
કાઢી નાખોPlease do not Enter any Spam Link in the Comment box.😈