Recents in Beach

Portfolio|પ્રગતી અહેવાલ|What is a Teaching Portfolio

 

Portfolio- પ્રગતી અહેવાલ

 

  જો શિક્ષકો પોતાની જાતે વિકાસ અને દેખરેખ (Observation) કરવા માંગતા હોય તો તે બાબતે તેમનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે. આ બાબતે શિક્ષકોનો સૌથી સારો રસ્તો એ જ છે કે શિક્ષકે પોતાના શિક્ષણની લગતી કામગિરીમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. જેનાથી વિકાસનું Document સચવાય અને એમના કાર્યમાં ઝલક (પ્રભાવ) દેખાય.

 

*What is a Teaching Portfolio:-

  જે શિક્ષક પોતાની ગુણવતા જાળવી શકે અને શિક્ષણનું Dowmentory History કહેવામાં આવે છે. વ્યક્તિગત શિક્ષકે પોતાની કારકિર્દી આગળ વધાવવી તો તેમણે પોતાનો વ્યક્તિગત પ્રગતિ અહેવાલ રાખવો જોઈએ. શિક્ષકની ગુણવત્તાને પ્રમાણમાં કરવામાં આવે છે. Chrenlogical collection એક ફલક હોય છે. આ Obseorvation, Obesvarse (શિક્ષક) વિદ્યાર્થીનું દાગ રહિત મુલ્યાંકન આકાર આપી શકે છે. જેમકે તાલીમાર્થીનું મૂલ્યાંકન કરે તેમાં તેમનો હેતુ ઘણા મુદ્દાઓ પર હોય છે, જેમ કે તેમના Lesson Plan, સારું સ્વ અધ્યયન, શેક્ષણિક સાધન સામગ્રી, મૂલ્યાંકન કસોટી, વિદ્યાર્થીઓ એ કરેલ કાર્યનો સંગ્રહ આ મૂલ્યાંકન Portfolio એ ચોપડી કે લેખિત કાર્ય નથી પણ વધુ છે. અને આ વિકાસ લાંબા સમયે થાય છે.

 

Dfination:-

  આ એક સ્વતંત્ર શિક્ષકના વ્યક્તિત્વનું દર્પણ છે. તેનું Philosophy અને Practice એક Professional શિક્ષક તરીકે ઉભરે છે.

 

  આજના વેશ્વિકરણ અને Technology માં શિક્ષણનો બદલાવ અનુભવી રહ્યો છે. તાલીમાર્થીઓએ તેમનામાં નવી Technology અને હરીફાઈમાં તો વિકાસ કરવો પડશે તેમને ઊંચા મુદ્દાઓ પર વિચારવાની Techniq પર Skill પર ધ્યાન આપવું પડશે. જેમકે ઉપયોગિતા વિશ્લેષણ, મૂલ્યાંકન અને સમસ્યા ઉકેલ વગેરે છે. Portfolio એ એવા સાધન છે કે જે નવી Technologyની આકારણીમાં મદદ કરશે.

 

Purpose of Portfolio:-

  What important in Portfolio

  વ્યવસાયિક શિક્ષણ બનવા માટે Portfolio એ એક મહાન માને છે. જે Document શિક્ષકના વિકાસનું પ્રતિબિંબ છે. પણ આ Portfolio જોબ અને ઈન્ટરવ્યું માટેનો ઉત્તમ સ્ત્રોત છે. અમુક શાળાઓને Portfolioની જરૂર પડે છે કે જેથી કરીને તે મુખ્ય(District) શાળાની મુદ્દત લઇ શકે.


 

  તમારા શિક્ષણનું Resume અથવા C.V સંદર્ભ યાદી તરીકે Portfolio માં સંસ્થાઓમાં ભલામણ પત્રો પણ ઉપયોગી છે. તમારું ઔપચારિક મૂલ્યાંકન આ વિદ્યાર્થી શિક્ષણ દરમિયાન તમારા Proffesor,માર્ગદર્શક અને મુખ્ય ને એક વ્યવસાય શિક્ષક તરીકે ઓળખ ઉભી થાય.

 


  શેક્ષણિક પોર્ટફોલિયો એ શિક્ષક તરીકે તમારો વિકાસ બતાવે છે, જે તમારા Assemble cloaunith એક તમારા ઈન્ટરવ્યું સમયે જ્યારે છેલ્લી મીનીટે સંકલન દ્વારા પ્રત્યુતર આપવા માટે તમને પોર્ટફોલીઓ એ મહત્વનો માર્ગ હોય શકે છે. પરંતુ હંમેશા તેમાં સ્પષ્ટ લેબલ અને એક Table સમાવિષ્ટ સાથે આયોજન કરવામાં આવે છે.

Things you’ll need

-સ્ક્રેપબુક

-તમારા શિક્ષણ અનુભવના-ઉચ્ચ સર્ટીફિકેટ

-High-Quality Paper

 

 

How to Prepare Portfolio

 

   જ્યારે શિક્ષક પોર્ટફોલિયો બનાવવા માંગે ત્યારે ખબર હોવી જોઈએ કે જેઓને ધોરણો કે જેના દ્વારા પોતાની સ્વરીતે પૂછીને નોંધપાત્ર સમય સમયનો પસાર કરીને અને ગુણવત્તા વાળું શિક્ષણ બને અને સારી Teaching skill બની શકે છે. આમ શિક્ષણ તેમના ફિલસુફી પર શું અસર કરે તેના પુરાવા તમને મદદ કરી શકે છે.

  બધી જ અટેચ વસ્તુઓ ઉપયોગી છે કે નહિ તેની ખબર ધરાવતા હોવા જોઈએ જેની નોંધ લેવી.

  Artifical ને  select કરતી વખતે આ પ્રશ્નોને ગણતરીમાં (Consicler) લેવા જોઈએ.

  શા માટે આ વસ્તુઓ બીજી વસ્તુઓ કરતા સારી છે?

  આ આઈટમ મારી વૃદ્ધિ અને સફળતા પુરાવા છે?

 આ કામ વ્યવસાયિક વિકાસ અને સિદ્ધિનું એક પરિણામ છે.

 સ્વ આવા પ્રશ્ન પૂછ્યા પછી એક શિક્ષક સમીક્ષા અસર કરે છે અને પોર્ટફોલિયોમાં એક ખાસ આર્ટીફેક્ટ સમાવેશ justify જ જોઈએ. તે એક સારો પોર્ટફોલિયો તેયાર કરવા માટે ઓછામાં ઓછા ૫૦-૬૦ કલાક લાગી શકે છે.

 

Instraction’s :-

 

(૧) એક સારો Portfolio સમયે તમારા શિક્ષણ આર્ટીફેક્ટ એકઠા કરે છે. આ આર્ટીફેક્ટ તમારા યોગ્ય વ્યવહાર, તમે શાળામાં વિદ્યાર્થીઓના કોર્ષ પર પુરતો સમય ફાળવો અને આર્ટીફેક્ટ ભેગું કરો. આવશ્યક Teaching matiral, Photographs, Notes trem, parents, students work આ બધું  collect કરવું કે જે પોર્ટફોલીઓ બનાવવા તમે જ્યારે Portfolio બનાવવા તેયાર છે.


 

(૨) તમારા Portfolio ને ભેગા કરતાં પહેલા સંસ્થા એક પદ્ધતિ નક્કી કરે છે, ચાલોટ ડેનીલસન નું tramewart એ શિક્ષણ માટેનો હડીલો સંપર્ક) માર્ગ જે તમારા Portfolio માટે છે. Danielson ચાર રીતો શિક્ષણને સમજવા માટેની હોય છે. ૧) આયોજન અને Prepration. 2) શિક્ષણ એન્વાયરમેન્ટ, ૩) સૂચના, ૪) વ્યવસાયિક જવાબદારીઓ જે તમારો Portfolio સમાવવા માટેની યોજના બનાવવી જોઈએ કે જેમાં તમારા પાસાઓનો સમાવેશ થવો જોઈએ.

 


૩) વિભાજીત પોર્ટફોલીઓ ડોમેન્સ વચ્ચે કે એકત્રિત વસ્તુઓને તમે શોધી શકો છો. તમારે પુરાવા અને આયોજનની તેયારી અને આધાર આપવા માટે હોય છે. પરંતુ તમારી વ્યવસાયિક જવાબદારી માટે વધુ Matrialની જરૂર છે. વધારે ને વધારે જે પ્રક્રિયા પહેલા Collect કરો એમાં ચોક્કસ વસ્તુઓ પસંદ કરી શકો છો, એ હેતુથી બનાવો કે ૨૦ pageનું લક્ષ્ય રાખ્યું છે, આ પુરતી જગ્યા વાચક માટે ખુબ બોજરૂપ બનાવવા પરવાનગી આપવી જોઈએ. આ યોગ્ય અવકાશ થી વાચકને કસ્ટદાયક ન બની શકે તેવું હોવું જોઈએ.

 

૪) તમારો પોર્ટફોલિયો પુષ્ઠો તેયાર કરવા માટે તેયાર રહો તમે યોગ્ય સુસંગત બુક તમારા Portfolio માટે નક્કી કરો ખાસ કરીને પ્રાથમિક સ્તરે તે એક સ્ક્રેપબુક જેવા લાગે કે તેમના Portfolioમાં આ દેખાવ માટે તેયાર કરે છે. જેમાં રંગબેરંગી કાગળ, સ્ટીકરો અને મજારૂપ બનાવી શકો જ્યારે અન્ય શિક્ષકો વ્યવસાયને અનુરુપની સાથે Natural Resume બનાવવા માટે ન્યુનત્તમ શોભા વધારી શકો છો.કયા અભિગમ તરીકે તમે પુસ્તકો સુઘડ અને વ્યવસ્થિત કરવા જેમાં બનાવેલા Labels અને કોઈ પણ વસ્તુને Explain (સમજાવેલી) હોય કે જોઈ કોઈ આઈટમ્સ સમજવા માટે Backgroundની જરૂર પડી શકે છે.

 


૫) સ્થાનિક ઓફિસે જઈને જે તમે ખરીદી કરેલ વ્યવસાયિક બાઇન્ડર અને તેમાં કેટલાંક Farluionable Look એડ કરી શકો છો. જે તમારી જોબના ઈન્ટરવ્યું સમયે સારી છાપ બનાવવા માટે અને તમે એક ઉંચ્ચ Quality ની સ્ક્રેપબુકની પસંદ કરી શકો છો.

 

 

આ ફાઈલમાં ૫ વિભાગો આવેલા છે. દરેક વિભાગમાં સમાવિષ્ટ થતી બાબતો નીચે આપેલી છે.

 

વિભાગ-1

 

આ વિભાગમાં નીચેમુજબ વસ્તુઓનો સમાવેશ થાય છે.

-Resume

-Personal Detail

-Qualification (Awards, Degre, Certificate)

-Professional Details (Appointment Latter, Experience Latter, Work Detail)

 

 

વિભાગ-2

 

-પાઠ આયોજન

-સ્વાધ્યાય

-પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ

-Workshop/Seminar માં હાજરીનો રીપોર્ટ

-Trip

-Write ups/ drticles/ paper submitted

-વર્ગમાં તમારા દ્વારા કરાયેલી નવી પ્રવૃત્તિ

-તમે કરેલ હસ્તકલા અને વર્ગનો Ant અને cart work

-જે Teaching Aids જે બધા શિક્ષક અને વિદ્યાર્થી માટે ખૂબ ઉપયોગી છે.

-નમૂના તરીકે સારું કાર્ય પત્રક

-તમારા દ્વારા કરેલી રજૂઆત.


 

વિભાગ-3

 

-૩થી૪ પેજમાં તમારી ક્ષમતા અને નબળાઈની ચર્ચા

-તમારો goal (ધ્યેય) જે નબળાઈ દુર કરવા અને નવી કુશળતા (Skill) વિકસાવવા માટે.

 

 

વિભાગ-4

 

-જે દસ્તાવેજ Documentનું વર્ણન Technology આધારિત તમે સ્પર્ધાત્મક જેને પ્રાપ્ત કર્યું.

-Multimedia Praentation

-O.H.P. Transparencies

-Sliclls

-Audio-Video

-C.D

- જે પાઠની વિગતો જ્યારે તમે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કર્યા હોય.


 

વિભાગ-5

 

-આ વિભાગમાં તમે વધારાની વસ્તુઓ જે તમે Portfolioમાં ઉમેરવા માંગો છો.

-અન્ય સ્પર્ધાત્મક અને કુશળતા.

 

Conclusion:-

 

  પોર્ટફોલિયો બનાવવો તે સમય માંગી લે છે, પણ વધારાનો સમય તે કંઈક એવું છે જે ઘણાખરા શિક્ષકો પાસે સમય હોતો નથી.


પણ એમ માનીએ છીએ કે વ્યવસ્થિત આયોજન અને સમયનું પ્રયોજન હશે તો શિક્ષકો માટે નિર્ણાયક પાસા થઇ રહેશે તે તમને મનમાં ઠસાવવું.


 પણ તેના અંતે તમારો પોર્ટફોલિયો એ લઈને ચાલતા અને ઇન્ટરવ્યુ સમયે રજુ કરતાં બહુ જ ગર્વ કરશો.

 

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ