30 જુલાઈ 1958 ના રોજ વર્લ્ડ ફ્રેન્ડશીપ ડેની ક્રૂસેડ દ્વારા પ્રથમ વિશ્વ મિત્રતા દિવસની દરખાસ્ત કરવામાં આવી હતી. 27 એપ્રિલ 2011 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 30 જુલાઈને સત્તાવાર આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે ઘોષણા કરી. જોકે ભારત સહિત કેટલાક દેશો ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરે છે. આ દિવસે મિત્રો એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે કાંડા પર ફ્રેન્ડશિપ બેન્ડ બાંધે છે. મિત્રો ભેટ અને મિત્રતા દિવસના શુભેચ્છા કાર્ડ પણ શેર કરે છે.
Happy Friendship Day gujarati Text shayri
લાગણી છલકાય
જેની વાતમાં
એક બે જણ હોય
એવા લાખમાં
શબ્દ સમજે એ સગા
મન સમજે એ મિત્ર
Happy FriendshipDay
કોણે કહ્યું કે
મોટી ગાડીઓની
સફર જ સારી હોય
છે
ખાસ મિત્રો સાથે
હોય
તો પગપાળા
જિંદગી પણ મજેદાર હોય છે.
હેપી ફ્રેન્ડશીપ
ડે
દૂર રહીશું તો
પણ દિલમાં રહીશું,
સમયના સથવારે
ફરી મળતા રહીશું,
આમ તો હું ચંદ્ર
નથી,
છતાંય કરશો જો
યાદ,
તો અમાસમાં પણ
મળતા રહીશું.
Happy FriendshipDay
ન આવે કદી તને
દુઃખ
તેવો હું યાર
બની જાઉં
તારા આંખમાં આવે
આંસુ
તો લૂછવા રૂમાલ
બની જાવું.
હેપી ફ્રેન્ડશીપ
ડે
Friendship
Day ઉજવો શો એ તૌ
બરાબર છે,
પણ હમણાં તમારાં
ભાઈબંધ જોડે ઉછીના ₹1000
માંગી જોજો,
પછી જોજો કોણ
ઉભો રહે છે.
હેપી ફ્રેન્ડશીપ
ડે
લાગણી છલકાય
જેની વાતમાં
એક બે જણ હોય
એવા લાખમાં
શબ્દ સમજે એ સગા
મન સમજે એ મિત્ર
Happy FriendshipDay
એ દોસ્ત
ભાર એવો આપજે કે
હું ઝૂકી ના
શકુ....
અને
સાથ એવો આપજે કે
હું મુકી ના
શકુ...
હેપી ફ્રેન્ડશીપ
ડે
દોસ્તી લોહીનો
સબંધ નથી
દોસ્તી દિલનો
સબંધ છે.
કોઈને ન કહી
શકાય એવી વાત
જેને કહી શકાય એ
દોસ્ત છે.
જેની સાથે માત્ર
હંસી શકાય એ નહીં પણ
જેની સામે રડી
શકાય એ દોસ્ત છે.
Happy Friendshp Day
કોઈની સાથે
વાતો કરવાથી મન
હલકું થાય
તૌ દર વખતે એ
પ્રેમ જ નથી હોતો સાહેબ
ક્યારેક Best Friends
પણ હોઇ શકે છે.
હેપી ફ્રેન્ડશીપ
ડે
ખભા પર હાથ મુકે
ને હૈયું હળવું
થાય
એનું નામ ભાઈબંધ
સાહેબ..
હેપી ફ્રેન્ડશીપ
ડે
વ્હાલની પરિભાષા
હું લખીશ
તું ફક્ત દોસ્ત
બનીને ઉદાહરણ આપજે
આપણી
દોસ્તીનું..
હેપી મિત્રતાદિવસ
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈