Bank vishe mahiti gujaratima
Bank na karyo / બેન્કિંગ અને નાંણાકીય નીતિ
૧. વ્યાપારી બેંકોના કાર્યો.
i) પ્રણાલિકાગત કાર્યો
(Traditional Functions)
ii) ધિરાણ આપવાનું કાર્ય
૧.લોન આપીને
૨.અતરીક્ત ઉપાડ (Over-Draft) ની સગવડ આપી
૩.કેશ ક્રેડીટ દ્વારા
iii) શાખા સર્જનનું કાર્ય
iv) એક સ્થળેથી બીજે સ્થળે
નાંણાની હેરફેરનું કાર્ય
v) મૂડી રોકાણનું કાર્ય
vi) આંતરિક તથા વિદેશી
વેપાર માટે નાંણા પુરા પાડવા
vii) શેરો અને
જામીનગીરીઓનું ખરીદ-વેચાણનું કાર્ય
viii) ગ્રાહકવતી નાંણા
ચૂકવવાનું કાર્ય
ix) ગ્રાહકોના મિલકતના
ટ્રસ્ટી તરીકેનું કાર્ય
૨. બિન-પ્રણાલીગત કાર્યો (Non-traditional Functions)
i)ગ્રાહકોને ક્રેડીટ કાર્ડ
અને ડેબીટ કાર્ડની સવલતો પૂરી પાડવી.
ii) એ.ટી.એમ.ની સુવિધાઓ
iii) ગમે તે સ્થળે અને ગમે
તે સમયે બેંકીગ સેવાઓ પૂરી પાડવી
iv) ૨૪/૭ બેંકિગ અને ૨૪ એ
કલાક અને અઠવાડીયાના સાતેય દિવસ બેંકિગ સેવાઓ.
v) ઈન્ટરનેટ બેંકિગ સેવાઓ.
vi) મર્ચેન્ટ બેંકિગ સેવાઓ
vii) સેઈફ ડીપોઝીટ વોલ્ટ
અને સેઈફ કસ્ટડીની સવલતો આપી
viii) ગ્રાહકોને શાખ અંગે
માહિતી પૂરી પાડવી
ix) ગ્રાહકોની મિલકતો અને
આસ્ક્યામતોનાં ટ્રસ્ટી તરીકેનું કાર્ય
x) ગ્રાહકોના વિવિધ બીલો
જેમ કે વીજળીબીલ, ટેલીફોન બીલ, ગેસ બીલ, વગેરે સ્વીકારવા.
xi) રીટેલ બેંકીગ તરફનો
વધતો જતો ઝોક
xii) ફોન બેંકિગ સુવિધા
xiii) ઘર-આંગણે બેંકિગ
સુવિધા
xiv) ગ્રાહકોની સંપત્તિનું
સંચાલન ઇક્વિટી ટ્રેડીંગ સુવિધા વગેરે.
વ્યાપારી બેંકોના પ્રકાર/ Vyaapaari Bankona prkaar
૧. એકમ બેંકીગ અને શાખા
બેંકિગ
૨. ડીપોઝીટ બેંકિગ અને
ઔદ્યોગિક બેંકિગ
૩. મિશ્ર બેંકિગ
૪. શેડ્યુલ્ડ બેંકો અને
નોન-શેડ્યુલ બેંકો
ભારતના સંદર્ભમાં બેંકોના પ્રકાર:-
RBI- રિઝર્વ બેંક ઓફ
ઇન્ડિયા (મધ્યસ્થ બેંક)
સ્થાપના-૧૯૩૪, કાર્યરત-૧૯૩૫
દેશની નીતિ- ૧.નાણાંકીય
નિતી
૨. રાજકોષીય નિતી
SBI- ૧૯૫૫ ઈમ્પીરીયલ બેંક
તરીકે કાર્યરત હતી
૭ એસોસિએટ બેંક
૧૯ જુલાઈ ૧૯૬૯ જે ૫૦ કરોડથી
વધુ રોકડ એનાયત ધરાવતી તેવી ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
૧૫ એપ્રિલ ૧૯૮૦માં ૨૦૦ કરોડ
રોકડ અનામત ધરાવતી ૬ બેંકોનું રાષ્ટ્રીય કરણ કરવામાં આવ્યું.
પ્રાદેશિક ગ્રામીણ બેંક:-
સ્થાપના ૨જી ઓક્ટોમ્બર ૧૯૭૫
માં કરવામાં આવી.
ખાનગી ક્ષેત્રની બેંકો :
૧૯૯૧ પહેલાં જે અસ્તિત્વમાં આવી એ જૂની બેંકો
જેમનું ૧૯૬૯ તથા ૧૯૮૦ના દરમ્યાન રાષ્ટ્રીય કરણ કરવામાં આવ્યું ન હતું.
૧૯૯૧ પછી જે બેંકોનું કામકાજ શરુ કરવામાં
આવ્યું એ ખાનગી ક્ષેત્રની નવી બેંકો તરીકે ઓળખવામાં આવે છે.
વિદેશી બેંકો:-
ભારતમાં કામ કરતી વિદેશી બેંકોમાં અમેરિકન
એક્સપ્રેસ બેંક લી., બેંક ઓફ સિલોન, હોંગકોંગ એન્ડ સાંઘાઈ બેંકિગ કોર્પોરેશન,
સ્ટેન્ડ ચાર્ટેડ બેંક, સ્ટેટ બેંક ઓફ મોરિશિયસ, એ.બી.એન એમ્રો બેંક વગેરે.
માર્ચ ૨૦૧૨ નાં અંતે
ભારતમાં વિદેશી બેંકોની સંખ્યા ૪૧ જેટલી હતી તેમની કુલ શાખાઓ ૩૨૩ જેટલી હતી.
સહકારી બેંકો:-
૧.રાજ્ય સહકારી બેંકો.
૨. જીલ્લા સહકારી બેંકો
૩. પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ
૪. નાગરિક સહકારી બેંકો વગેરે..
જમીન વિકાસ બેંકો
રાજ્ય સહકારી કૃષિ અને
ગ્રામીણ વિકાસ બેંકો
સ્થાનિક સ્તરે પ્રાથમિક સહકારી કૃષિ અને
ગ્રામીણ વિકાસ બેંકો કાર્ય કરતી હોય છે. માર્ચ ૨૦૧૨ના અંતે આવી બેન્કોની સંખ્યા
૬૯૭ જેટલી હતી.
લીડ બેંકો- સ્થાપના ૧૯૬૯ ના
અંતના ભાગમાં કરવામાં આવી હતી.
લીડ બેંક, તેને ફાળવેલા જીલ્લામાં અગ્રેસર
સંકલનકાર તથા માર્ગદર્શક તરીકેનું કાર્ય કરે છે. માર્ચ ૨૦૧૨ના અંતે લીડ બેંક યોજના
હેઠળ ૬૩૦ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. દરેક જીલ્લામાં એક વેપારી બેંક લીડ
બેંક તરીકેનું કાર્ય કરે છે.
વિકાસશીલ બેંકો:
IDBI- ઇન્ડસ્ટ્રીયલ
ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા
ICICI- ઇન્ડસ્ટ્રીયલ
ક્રેડીટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન બેંક ઓફ ઇન્ડિયા
IFCI- ઇન્ડસ્ટ્રીયલ
ફાઈનાન્સ કોર્પોરેશન ઇન્ડિયા
(અ) ઔદ્યોગિક વિકાસ બેંકો
રાષ્ટ્રીય સ્તરે કાર્યકરતી
બેંકો
૧.ઔદ્યોગિક વિકાસ નિગમ-
જુલાઈ ૧૯૪૮
૨. ઔદ્યોગિક વિકાસ બેંક-
જુલાઈ ૧૯૬૪
૩. ઇન્ડસ્ટ્રીયલ
ઇન્વેસ્ટમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા- ૧૯૭૧
૪. નાના ઉદ્યોગો માટેની
વિકાસ બેંક- એપ્રિલ ૧૯૯૦
રાજ્ય સ્તરે કાર્યકરતી
સંસ્થાઓ
૧. રાજ્ય નાંણા કોર્પોરેશન
૨. રાજ્ય ઔદ્યોગિક વિકાસ
કોર્પોરેશન
૩. રાજ્ય ઔદ્યોગિક
મૂડીરોકાણ કોર્પોરેશન
(બ) ખેતી વિકાસ બેંકો
NABARD જેની સ્થાપના ૧૯૮૨માં કરવામાં આવી કૃષિ
ધિરાણ ક્ષેત્રે આજે તે ટોંચની સંસ્થા છે.
રાજ્ય સ્તરે રાજ્ય સહકારી
કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકો કાર્ય કરે છે તે ખેતીને લાંબા ગાળાનું ધિરાણ પૂરું
પાડે છે. માર્ચ ૨૦૧૨ના અંતે તે ૨૦ જેટલી સંખ્યા હતી.
સ્થાનિક કક્ષાએ પ્રાથમિક કૃષિ અને ગ્રામિણ વિકાસ
બેંકો કાર્ય કરે છે. માર્ચ ૨૦૧૨ના અંતે તેમની સંખ્યા ૬૯૭ જેટલી હતી.
(ક) નિકાસ-આયાત બેંક: સ્થાપના ૧૯૮૨-માર્ચ
ભારતના નિકાસ વેપાર તથા આયાત વેપારના વિકાસ
માટે નાણાંકીય સહાય પૂરી પાડવાનો છે.
(ખ) ગૃહ બાંધકામ માટે ધિરાણ વ્યવસ્થા
i.હાઉસિંગ એન્ડ અર્બન
ડેવલપમેન્ટ કોર્પોરશન – HADC
ii. હાઉસિંગ ડેવલપમેન્ટ
ફાઈનેન્સ કોર્પોરેશન- HDFC
iii. નેશનલ હાઉસિંગ બેંક-
NHB
ભારતના વિકાસમાં બેંકોની ભૂમિકા:-
૧. બચતો એકત્રીકરણ દ્વારા
મૂડીરોકાણનો ઉંચો દર શક્ય બનાવી બેંકો ઝડપી આર્થિક વિકાસમાં સહાયભૂત થાય છે.
૨. અર્થતંત્રના વિકાસ પામતા
વિભાગોને ધિરાણ પૂરું પાડીને બેંકો વિકાસની પ્રક્રિયાને વેગ આપે છે.
૩. વિદેશ વેપાર ક્ષેત્રને
ધિરાણ
૪. સામાજિક બેંકિગ વિભાવના
૫. પ્રાદેશિક અસમાનતા
ઘટાડવામાં બેંકોની ભૂમિકા
૬. નિયોજન શક્તિ અને સાહસિક
વર્ગને પ્રોત્સાહન
૭. ભાવ-સ્થિરતા જાળવવામાં
બેંકોનો ફાળો
૮. નાંણાબજાર અને મૂડી
બજારનો વિકાસ
૯. ગ્રાહક સેવાઓ.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈