Paytm Personal Loan કેવી રીતે લેવો ?
મિત્રો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે Paytm
શું છે? Paytm ભારતની પહેલા નંબર પર આવતી
પેમેન્ટ એપ્લીકેશન છે, આ એપ્પની મદદથી સરળતાથી એક બેંકમાંથી બીજા બેંકમાં પેસા
મોકલી શકો છો અને પેસાની લેવડ દેવડ પણ કરી શકો છો. મિત્રો આપણે Paytmની મદદથી કોઈ
પણ શોપિંગ સેન્ટર પર instant પેમન્ટ કરી શકાય છે. તમે કોઈ પણ online શોપિંગ
વેબ્સાઈટ પર કઈ પણ ખરીદી શકો છો, જેમ કે Flipkart, Uber, Zomato અને Swiggy. તમે
Paytmનો ઉપયોગ મુવીટીકીટ, મોબાઈલ રીચાર્જ, ગેસ, પાણી બીલ ભરવા માટે કરી શકો છો.
Paytm એપ્લીકેશનની શરૂઆત ૩૦ એપ્રિલ ૨૦૧૨થી થઇ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી Paytm
પ્લે સ્ટોર પર ૧૦૦ મિલિયનથી પણ વધારે ડાઉનલોડ થઇ ચુક્યા છે.
Paytm Personal Loan કેટલા સુધી આપે છે?
આજના સમયમાં જો તમે લોન એપ્લીકેશન અથવા લોન
કંપનીથી લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમને એક વાતનું જરૂર ધ્યાન રાખવાનું છે,
કે તમે જે લોન લઇ રહ્યા છો તે કેટલા રૂપિયા સુધીનો મળી રહ્યો છે. કેટલીકવાર એવું થાય
છે કે જેની આપણે ખબર પણ રહેતી નથી અને આપણે લોન તો લઇ લઈએ છીએ પણ એ ઓછા પેસાનો લોન
મળે છે. જેટલાની જરૂર હોય છે એટલાં મળતાં નથી, પછી બીજા કંપની પાસેથી બીજો લોન
લેવો પડે છે. જો Paytm Personal Loanની વાત કરીએ તો તમને
ઓછામાં ઓછો ૧૦૦૦૦રૂ. અને વધારેમાં વધારે ૨ લાખ રૂપિયાનો મળી શકે છે.(
Paytm Personal Loanપર કેટલા ટકા (%) નું વ્યાજ લાગશે ?
- How much interest will be charged?
Interest rate along with applicable EMIs is
shown to you during the loan application before availing the Loan.
- How much interest will be charged?
Interest rate along with applicable EMIs is
shown to you during the loan application before availing the Loan.
Paytm Personal Loan કેટલાં દિવસ માટે મળે છે?
એક જરૂરી વાત તમે કોઈ પણ લોન કંપની પાસેથી લોન
લઇ રહ્યા છો તો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે એ લોન કંપની તમને લોન ચુકવવા
માટે કેટલાં દિવસનો સમય આપે છે. અને જો એ ઓછા દિવસનો સમય આપે તો બની શકે કે તમે
લોનની રકમ ચૂકવી ન શકો. અહીં Paytm Personal Loanની વાત કરીએ તો ઓછામાં ઓછા ૪ મહિના અને વધારેમાં વધારે ૩૬
મહિનાનો સમય આપે છે, જે યોગ્ય પણ છે.
Paytm Personal Loanનાં ફાયદા કયા કયા છે?
૧. Paytm Personal
Loanમાં તમને વધારે રૂપિયાનો લોન મળે છે.
૨. Paytm Personal
Loan ખુબજ ઓછા વ્યાજ દર પર મળે છે.
૩. Paytm Personal
Loan તમને ખુબજ વધારે દિવસો માટે મળે છે.
૪. Paytm Personal
Loan ૧૦૦% ઓનલાઇન છે.
Paytm Personal Loan જ કેમ લેવો ?
૧. Paytm Personal
Loan આપતા સમયે કોઈ પણ પ્રકારની કોઈ ક્રેડીટ માહિતી
માંગતું નથી.
૨. Paytm Personal
Loan તમને ૧૦૦% ઓનલાઇન ઘરે બેઠા મળી જાય છે. તમને
કોઈ પણ પ્રકારની ઓફલાઈન માહિતીની કે જવાની જરૂરત નથી.
૩. Paytm Personal
Loan તમને તરત તમારા બેંક ખાતામાં મળી જાય છે.
૪. Paytm Personal
Loan તમને ખુબજ ઓછા વ્યાજ દર ઉપર મળે છે.
૫. Paytm Personal
Loan તમને ખુબજ ઓછા દસ્તાવેજ ઉપર મળી જાય છે.
૬. Paytm Personal
Loan ચુકવવા માટેનો સમય ખુબજ વધારે તમને મળી રહે છે.
૭. Paytm Personal
Loan જો તમે લીધો હોય તો એમાં તમારો ક્રેડીટ સ્કોર
પણ વધી જાય છે.
Paytm Personal Loanનો ઉપયોગ તમે કઈ કઈ જગ્યા પર કરી શકો છો:-
૧. Paytm Personal
Loanનો ઉપયોગ તમે તમારો અભ્યાસ પૂરો કરવા માટે કરી
શકો છો.
૨. Paytm Personal
Loanનો ઉપયોગ તમે પ્રવાસ માટે કરી શકો છો.
૩. Paytm Personal
Loanનો ઉપયોગ તમારા ઈલાજ માટે કરી શકો.
૪. Paytm Personal
Loanનો ઉપયોગ તમારા લગ્ન માટે પણ કરી શકો છો.
૫. Paytm Personal
Loanનો ઉપયોગ તમારું ઘર બનાવવા માટે કરી શકો છો.
૬. Paytm Personal
Loanનો ઉપયોગ તમે બાઈક / કાર ખરીદવા માટે કરી શકો
છો.
૭. Paytm Personal
Loan તમે તમારો નવો ફોન ખરીદવા માટે કરી શકો છો.
૮. Paytm Personal
Loanનો ઉપયોગ તમે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે કરી શકો
છો.
Paytm Personal Loan કોણ કોણ લઇ શકે છે?
૧. તમે ભારતનાં નાગરિક હોવા
જોઈએ.
૨. તમારી ઉમ્ર ઓછામાં ઓછી
૧૯વર્ષ અને વધારેમાં વધારે ૪૬ હોવી જોઈએ.
૩. તમારી પાસે પેસા
કમાવવાનું એક કામ, નોકરી, ધંધો હોવો જોઈએ.
Paytm Personal Loan લેવા માટે શું શું જોઈએ?
૧. પાન કાર્ડ
૨. આધાર કાર્ડ
૩.એક બેંક ખાતું
Paytm Personal Loan કેવી રીતે મેળવશો ?
સૌથી પહેલા Paytm App ને
પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો.
એ પછી તમારો મોબાઈલ નંબર
નાખીને રજીસ્ટર કરીલો.
એ પછી જેટલો લોન લેવો છે એ
સિલેક્ટ કરીલો.
એ પછી થોડીક તમારી પર્સનલ
જાણકારી નાખવાની રહેશે.
એ પછી તમારા ડોક્યુમેન્ટ
જેમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ જોડવાનું રહેશે.
ત્યાર પછી એ બેંક એકાઉન્ટની
માહિતી ભરવાની રહેશે જેમાં તમને તમારો લોન જોઈએ.
ત્યાર પછી તમારી લોન
એપ્લીકેશન રીવ્યુંમાં જતી રહશે.
એ પછી તમને એક ફોન આવશે.
ત્યાર બાદ તમારો લોન અપ્રુવ
થશે.
ત્યાર પછી લોનની રકમ તમારા
ખાતામાં જમાં થશે.
Paytm Personal Loan Clike Her to Apply
2. Select Bank Account for Loan Disbursal and EMI Repayment Setup)
1 ટિપ્પણીઓ
Yes Paytm Provides but one another best platform is there in market which name Kuberjee
જવાબ આપોકાઢી નાખોand it provide high sources of earning and Digital Payment solution
Please do not Enter any Spam Link in the Comment box.😈