General knowledge in Gujarati Questions and answers
1. પૃથ્વીથી ચન્દ્રનું અંતર કેટલું છે?
- 3,48,400 કિ. મી.
2. આખી દુનિયામાં
દર વર્ષે કેટલી વસ્તી વધે છે?
- લગભગ 8.3 કરોડ એટલે કે 1.1℅ ના દરથી વધે છે.
3. દુનિયાનો સૌથી
ધનવાન અભિનેતા કોણ છે?
- શાહરુખ ખાન ($600m)
4. You tube નો Logo લાલ રંગનો કેમ હોય છે?
- લાલ કલર Bright અને Attractive Look આપે છે.
5. JCB નું full from શું છે?
- Joseph Cyril Bamford
6. Tik Tok કોને અને ક્યારે
બનાવ્યું?
- Tik Tok એપ 2017માં Bytedance દ્વારા ચીનમાં બનાવવામાં આવ્યું.
7. ખાવાના ગોળને English માં શું કહેવાય?
- Jaggery
8. દુનિયાનો સૌથી
નાનો દેશ કયો છે?
- વેટિકન સીટી
9. દહીંવડાને English માં શું કહેવાય?
- Fried flour balls in thick yogurt
10. કૂતરું કયા
દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે?
- ડાલમેશિયન, ક્રોએશિયા, મેક્સિકો, મેઇસેડોનીયા, માલટા વગેરે.
11. ભારત દેશમાં
કેટલા જિલ્લા છે?
- 725 જિલ્લા
12. વિશ્વમાં સૌથી
વધારે જમીન કોની પાસે છે?
- કેથોલિક ચર્ચ
13. કયા શહેરમાં
પાંચ સૂરજ દેખાય છે?
- Sing Night chu (China)
14. Train માં કેટલા gear હોય છે?
- 32 Gear
15. Internet નું જૂનું નામ
શું છે?
- Apranet
16. કયો દેશ Internet નો સૌથી વધુ ઉપયોગ કરે છે?
- China
17. કયું પક્ષી
માત્ર વરસાદનું જ પાણી પીવે છે?
- ચાતક પક્ષી
18. કયો દેશ નાના
ભારત તરીકે ઓળખાય છે?
- Fiji(ફિજી)
19. સૌથી પહેલાં GST કયા દેશમાં લાગુ થયો?
- ફ્રાંસ
20. કઈ જગ્યાએ સૂરજ
લીલા રંગનો દેખાય છે?
- એન્ટાર્ટિકા
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈