Recents in Beach

Rose Day text Sms Gujarati|હેપ્પી રોઝ ડે

Propose Day gujarati shayri sms,  Good morning gujarati suvichar , good morning gujarati suvichar text,   new morning thought in gujarati,   good morning best suvichar,   good morning shayari for girlfriend in gujarati,   Chocolate Day Gujarati tex sms


February - Rose Day
 

1)  શબ્દોમાં ગુલાબનો રંગ ભરું છું,

સ્નેહની એમાં સુગંધ ભરું છું,

સજાવી લાગણીની બુંદોથી લે,

પ્રેમથી તને અર્પણ કરું છું.

"Happy Rose Day"



Rose Day

 

 

2) ગુલાબની ખુશ્બુ પણ ફિકી લાગે છે,

જ્યારે તમારા ચેહરા પર હસી ખીલી ઊઠે છે,

આવી રીતે હસતાં રહેજો,

તમારી ખુશીથી મારા જીવનમાં

મીઠાશ ખીલી ઊઠે છે.

"Happy Rose Day"


 

 

3) તમારી અદાઓ નો શું જવાબ આપુ

આ અભિનયને શું ખિતાબ આપુ,

કોઈ તારાથી સુંદર ગુલાબ હોત તો લાવત

પણ જે પોતે જ ગુલાબ છે,

તેને શું ગુલાબ આપુ.

"Happy Rose Day"


 

 

4) વિહરવા નીકળે છે જ્યારે,

તુ દુનિયાનું અનુપમ સૌંદર્ય લઇને...

મહેકી ઉઠે છે આસપાસનું વાતાવરણ ત્યારે...

તારા સૌંદર્યની સુગંધ લઈને...

નિરાશ થઈ જાય છે હવે ફૂલો પણ 

તારી સુંદરતા જોઈને..


 

 

5) ફૂલ છું પણ કાંટાનો શણગાર કરું છું,

જિંદગી છે પણ મોતનો સ્વીકાર કરું છું,

અરે! જીવનમાં હું એક જ ભૂલ વારંવાર કરું છું,

માનવી છું ને માનવીને પ્રેમ કરું છું.

"Happy Rose Day"



Happy Rose Day

 

 

6) એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે

તમે વાતો કરો તો થોડું સારું લાગે

"હેપ્પી રોઝ ડે"


 

 

7) એક રોઝ તેમના માટે 

જે મળતા નથી રોજ રોજ 

પણ યાદ આવે છે દરરોજ

Happy Rose Day

 

 

8) ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવતા રહો,

પવનની જેમ શીતળતા રેલાવતા રહો,

મળ્યું છે અમૂલ્ય માનવજીવન,

સદા હસતાં રહો ને હસાવતાં રહો.

Happy Rose Day


 

 

9) નાનું પડ્યું મારું ગુલાબ

એવો હતો તારો રૂઆબ.

🌹Happy Rose Day🌹

 


Rose Day


 

10) ગુલાબની પણ કંઇક મજબૂરી રહી હશે

જ્યારે એણે કાંટા સાથે દોસ્તી કરી હશે.

Happy Rose Day




11)  ચેહરા આપકા ખીલા રહે ગુલાબ કિ તરહ
નામ આપકા રોશન રહે આફતાબ કી તરહ
ગમ મેં ભી આપ હંસતે રહે ફૂલો કી તરહ
અગર હમ ઇસ દુનિયા મેં ન રહે આજ કી તરહ.
" Happy Rose Day"





12)  "R" is for "Red"
"Red" is for "Blood"
"Blood" is for "Heart"
"Heart" is for "Love"
"Love" is for "You"
"You're" for me "Forever"
"Happy Rose Day"



Propose Day gujarati shayri smsસુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર,  Good Morning ગુજરાતી,  શુભ સવાર ની શુભેચ્છા,  સુપ્રભાત શાયરી,  સુપ્રભાત સુવિચાર,  ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર,  સુપ્રભાત શાયરી ,  શુભ સવાર સંદેશ,  દોસ્તી શાયરી,  Happy Valentine's Day sms

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ