Recents in Beach

Propose Day top best gujarati shayri tex sms

Chocolate Day Gujarati tex smsGood morning gujarati suvichar , good morning gujarati suvichar text,   new morning thought in gujarati,   good morning shayari for girlfriend in gujarati,  Rose Day text Sms Gujarati,  Happy Teddy Day gujarati shayriFacebook whatsaap Hug Day gujarati shayri sms


પ્રપોઝ ડે ટોપ બેસ્ટ ગુજરાતી શાયરી

 

1) કંઇક વિચારું છું તો તારો ખ્યાલ આવે છે

કંઇક બોલું છું તો તારું નામ આવે છે,

ક્યાં સુધી છુપી રાખું મારા દિલની વાત

તારી દરેક અદાઓ પર મને પ્રેમ આવે છે.

Happy Propose Day



 

2) જિંદગીમાં એવી વ્યક્તિને 

Propose કરજો....

જેમનું દિલ એમના ચેહરા કરતા 

વધુ સુંદર હોય...


Happy Propose Day



 

3) પ્રેમ રોગથી બચવું નથી આસાન,

તેથી તમે રહેજો થોડા સાવધાન,

એકવાર થઈ જાય જો પ્રેમ રોગ,

તો પછી કરો ગમે તેટલા નિદાન,

નથી એનું કોઈ સમાધાન

Happy Propose Day



 

4) મારા માટે તો બધા જ દિવસ પ્રેમના

પણ તે છતાં એક વધારાનો મોકો

તને પ્રેમ કરવાનો...

તો એ મોકો એમ કેમ જવા દેવાય...

 


5) કેટલું સુંદર રીતે પ્રપોઝ કર્યું છે...

તું મારું અલ્પવિરામ બન,

જિંદગીના પૂર્ણ વિરામ સુધી

Happy Propose Day

 

ગુજરાતી પ્રેમની શાયરી 2 line



6) હા કહેશો તો સ્વીકાર કરીશ 

ના કહેશો તો મહેનત કરીશ 

અને જ્યારે તમારા લાયક બનીશ

ત્યારે ફરી ઑફર કરીશ

પણ પ્રેમ તો તને જ કરીશ..


propose day imege

 



7) હું તારી વાત માનું છું

એનું એક જ કારણ.. કે..

હું તને મારા જીવથી પણ 

વધારે પ્રેમ કરું છું..

Happy Propose Day



 

8) તું યાદ ન આવી

એવી એક પણ સવાર નથી પડી

હું તને ભૂલીને સૂઈ જવું

એવી કોઈ રાત ન પડી..



 ચટાકેદાર કાચી કેરીની બનાવો ચટણી Click Her



9) પ્રેમ એ કંઇ વરસાદ નથી,

જે વરસે અને રોકાઈ જાય.

પ્રેમ એ કંઇ સૂર્ય નથી,

જે ઊંગે અને આથમી જાય,

પ્રેમ નામ છે એ શ્વાસનું,

જો ચાલે તો જિંદગી અને

ન ચાલે તો મોત બની જાય..



પ્રપોસ દિવસ ગુજરાતી SMS


 

10) હું પ્રપોઝ કરીશ

મારા મમ્મી પપ્પા ને કે તમે મને 

આમ જ સ્નેહ કરતા રહેજો હર જન્મ માં મને 

તમારો આ અમૂલ્ય પ્રેમ આપતાં રહેજો.




11) આંખો કી ગહરાઈ કો સમઝ નહીં સકતે
હોંઠો સે હમ કુછ કહ નહીં સકતે
કેસે બયાં કરે હમ આપકો યે દિલ- એ - હાલ
કી તુમ્હી હો જીસકે બગેર હમ રહ નહીં સકતે
Happy Propose Day




12) આપકી મુસ્કાન હમારી કમજોરી હૈ...
કહ ન પાના હમારી મજબૂરી હૈ..
આપ ક્યોં નહીં સમઝતે ઇસ જજબાત કો..
કયા ખામોશીયો કો જુબાન દેના જરૂરી હૈ..
Happy Propose Day



Propose Day top best gujarati shayri Imege




13) I propose, to rise together in love with you
My sweetheart,
Happy Propose Day




14) કુછ કહને કો દિલ કરતા હૈ..
જીસે કહતે હુવે ડર લગતા હૈ..
આજ Propose Day હૈ ,કહ હી ડાલતે હૈ...
હમ તુમ્હે દિલ-ઓ - જાન સે
જ્યાદા મોહબત કરતે હૈ..




15) અપની જિંદગી મેં તુમ્હે તુમ્હારી
અહમીયત બતાના ચાહતા હું
આજ ઇસ રિષતે કો એક
નયા મોડ દેના ચાહતા હું.
.





16) નાજુક સી મોહબત હૈ..
શિશે સી કહાની હૈ,
મેં ઉસકા દીવાના હું
વો મેરી દીવાની હૈ...
"Happy Propose Day"



17) કુછ દૂર મેરે સાથ ચલો,

હમ સારી કહાની કહ દેંગે,

સમઝે નાં તુમ જિસે આંખો સે, 

વો બાત મુંહ જબાની કહ દેંગે. 

"Happy Propose Day"




18) મુઝે ખામોશ રાહો મેં તેરા સાથ ચાહિએ,

તન્હા હે મેરા હાથ તેરા હાથ ચાહિએ,

જૂનુન-એ-ઈશ્ક કો તેરી હી સોગાત ચાહિએ,

મુઝે જીને કે લીએ તેરા હી પ્યાર ચાહીએ.

"Happy Propose Day"




19) ખુલ કર એ બાત સ્વીકાર કરતા હું,

કી મેં તુમસે બહુત પ્યાર કરતા હું,

આજ પ્રપોઝ ડે હૈ ઇસીલિએ,

અપને પ્યાર કા ઇજહાર કરતા હું.

"Love You "




20) After I feel in love with you,

I fell in love with my life.

Be with me always.

Happy Propose Day

"Love You"




21) You are the happiness of my life,

and I want to live happy with you forever will You ??

"Happy Propose Day"




22) Dear Future Hubby

I hope You Will Accept My Proposal

Without Making Me Wait.




23) મેરી આંખો મેં છીપે હુવે 

સારે સપને બસ તુમસે હૈ...

સાથ રહુંગા હંમેશા યું હી

મેરી સારી હસરતે બસ તુમસે હૈ.








good morning shayari for girlfriend in gujarati,  Rose Day text Sms Gujarati,  Happy Teddy Day gujarati shayri,  Facebook whatsaap Hug Day gujarati shayri sms


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ