સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર, Good Morning ગુજરાતી, શુભ સવાર ની શુભેચ્છા, સુપ્રભાત શાયરી, સુપ્રભાત સુવિચાર, ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર, સુપ્રભાત શાયરી , શુભ સવાર સંદેશ, દોસ્તી શાયરી, Happy Valentine's Day sms
1) દુનિયા શું
કહે..
એનો વિચાર ના
કરતા,
તમારું દિલ કહે
એ કરજો
કેમ કે દુનિયા
પારકી છે ને
દિલ પોતાનું ..
2) અહંકારના ઓડકાર
ખાનારને...
ક્યારેય
લાગણીનું ભોજન પચતું નથી..
3) હા ધૂંધળી જરૂર
થઇ હશે..
પણ યાદ તો આજેય
સંભાળી છે તમારી..
4) શક્ય જ નથી કે હું દરેકની નજરમાં
નિર્દોષ દેખાઉં,
પ્રયત્ન મારો એ
છે કે હું મારી
નજરમાં સાફ
દેખાવું..
5) સંગત કરો તો
સારા માણસોની કરો
કેમ કે સોનીની
દુકાનનો કચરો પણ
વાણિયાની
દુકાનના બદામ કરતા મોંઘો હોય છે.
6) જીભને ઘણું
ખવડાવ્યા
છતાં સમય આવે
કશું ન ખાય તે
સંયમ..
7) પ્રેમ કરતી
સ્ત્રીને અટકાવવી અઘરી છે,
પણ જ્યારે
પ્રેમમાંથી બહાર નીકળી જાય ત્યારે
પાછી લાવવી એ
એના કરતા પણ અઘરી છે.
8) સુધારે એ સગો..
બગાડે એ
બહારનો...
અને જેવા છીએ
એવા અપનાવે
એ જ આપડો..
*Good Morning*
9) ન સમય ની
ગણતરી..
ન પળો નો
હિસાબ..
લાગણી આજે પણ
તારાથી એટલી જ
છે
અનહદ..બેહદ...બેહિસાબ..
10) એકવાર દુઃખમાં
શું, હસી લીધું
ઈશ્વરને એમ કે
આને ફાવી ગયું..
11) યાદ તો હું પણ
તમને આવીશ..
કે કોઈક હતું...
જ્યારે કોઈ ન
હતું.
12) અંદરથી તૂટીને
બહાર
અંક બંધ રાખ્યું
છે...
મે તારી
અવગણનાનું નામ
સબંધ રાખ્યું
છે...
13) કેટલાક સબંધોથી
માણસ સારો લાગે
અને કેટલાક
માણસોથી
સબંધ સારો
લાગે..
14) વધે જો લાગણી તો તું મને દે જે ,
ઘટે જો લાગણી તો
તું મને કે જે....
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈