good morning shayari for girlfriend in gujarati, Rose Day text Sms Gujarati, શુભ સવાર સંદેશ, Valentine's Gujarati sms, Happy Valentine's Day sms ,
પપ્પી ડે ગુજરાતી શાયરી
1) જિંદગીમાં ખુશીઓ એક kiss જેવી હોય છે,
જેનો ખરો આનંદ
બીજા સાથે વહેંચણી કરવામાં જ છે.
Kiss Day મુબારક my love
2) જે મીઠાશ કોઈ lips kiss કરે ત્યારે આવે
એવી મીઠાશ એકેય
ચોકલેટ ખાવાથી ન આવે.
3) મોહબ્બત ના
રંગમાં ડૂબેલી સાંજ હોય
અને એક નવી
શરૂઆતનો પેગામ હોય,
મળે તારા હોંઠ
મારા હોઠથી એ રીતે
જાણે મારા હોઠ
તારા
અને તારા હોંઠ
મારા નામે હોય
"Happy
Kiss Day"
4) બીજો ગાલ પણ એ
ગાલથી જલે છે,
જે ગાલ પર તું
મને પપ્પી કરે છે..!!!
Kiss Day મુબારક my love
5) એક ચુંબન ચોરી
લઉં તારા મલકતા હોઠનો
એકલી હવા એ ઠેકો
લીધો છે તને સ્પર્શવાનો...
6) દિકું હું એ
સવારની રાહ જોઉં છું
જ્યારે મારી આંખ
મમ્મીનાં ગુસ્સાથી નહિ પણ
તારી kissથી ખુલશે...!!!
7) કાલે ખબર પડી કે
એ મને miss
કરે છે,
છાની માની એ પણ
મારા ફોટાને kiss
કરે છે..
8) પાંપણો પર
કરેલું એ તમારું ચુંબન,
કંઇક કેટલા
સ્વપ્નો જન્માવી ગયું મારી આંખોમાં
Kiss Day મુબારક my love
9) પહેલી વખત
જ્યારે એના lips
પર kiss કરી,
ત્યારે ખબર પડી
કે....
Dairy
milk કરતા પણ sweet કંઇક હોય છે..
"Happy
Kiss Day"
10) એ સવાર ક્યારે
આવશે
જ્યારે તું મને call થી નહીં પણ
તારી kiss થી જગાડ઼િશ...
11) ચા ગરમ, હોઠ નરમ
પગલી એક kiss આપવામા શેની શરમ..
Kiss Day મુબારક my love
12) ખબર નહીં તેનાં
ચુંબનમાં
શું રાઝ હતો,
લાગે છે તેનાં
બે હોઠ જ
મારો ઇલાજ હતો..
13) હોંઠો સે તેરે
હોંઠો કો ગીલા કર દું
તેરે હોંઠો કો
મેં ઓર ભી રસીલા કર દુ
તું ઈસ કદર
પ્યાર કરે કે પ્યાર કી ઇન્ટહા હો જાયે
તેરે હોંઠો કો
ચૂસ કર તુઝે ઓર ભી જોશીલા કર દુ.
14) મેરી દોસ્તી કા
અફસાના ભી હૈ.
ઈસ મે પ્યાર કા
ખજાના ભી હૈ,
ઇસલિએ ચાહતે હૈ
આપસે એક કિસ માંગના
ઓર આજ તો માંગને
કા બહાના ભી હૈ.
Kiss Day મુબારક my love
15)જબ આતી હૈ યાદ
તુમ્હારી
તો કરકે આંખે
બંદ
તુમ્હે મિસ કર
લેતે હૈ,
મુલાકાત રોજ હો
નહિ પાતી
ઈસ લિયે ખ્યાલો
મે હી
તુમ્હે કિસ કર
લેતે હૈ.
16) હોંઠો સે જો
તેરે હોંઠ કો છુઆ મેને..
હુઆ અહસાસ કુછ ઇસ
તરહ કી,
જેસે રૂહ મેં
રૂહ બસ ગઈ હો..
I
Love you
Happy
Kiss Day
17) ઈશ્ક તુઝ સે સનમ
મેરી બંદગી હો ગઈ
ચૂમાં જો તેરે
માથે કો,
ગુલઝાર મેરી
જિંદગી હો ગઈ.
18) I
never thought
That
love could feel like this,
Then
you changed my world
With
just one kiss.
Happy
Kiss Day
19) The
decision to kiss for
The
first time
Is
the most crucial
In
any love story,
It
changes the relationship
Of
two people
Much
more strongly
Happy
Kiss Day
20) Love
is heat,
You
are sweet,
When
two lips meet,
Love
is complete.
Happy
Kiss Day
21) કિસ કિસ કી
મહફિલ મેં કિસ કિસ ને
કિસ કિસ કો કિસ
કિયા
એક વો હે જિસને
હર મિસ કો કિસ કિયા
એક આપ હે જિસને
હર કિસ કો મિસ કિયા..
Kiss
Day મુબારક my love
22) મેરે હોંઠો કે
કરીબ હૈં હોઠ તેરે...
એસે મે શરાફત કા
સવાલ કંહા..
કરને દે જી ભર
કે ગુસ્તાખીયા..
અબ ઇજાજત કા
સવાલ કહાં...
Happy
Kiss Day
23) ચલો સંગ મિલકર
પ્યાર કી
ગલિયા ઘુમ લેતે
હૈં..
પ્યાર કા ઇઝાર
તો કર લીયા
અબ એક દૂસરે કો
ચૂમ લેતે હૈં..
Happy
Kiss Day
24) Kiss
is the first language of love
That
we understand...
May
U feel loved always..
Happy
Kiss Day
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈