Recents in Beach

happy birthday wishes in gujarati text|જન્મદિવસ ની શુભકામના

good morning gujarati suvichar text,   new morning thought in gujarati,   good morning best suvichar,   good morning shayari for girlfriend in gujarati,   subh savar gujarati sms,   good morning sms in gujarati 140 characters,   ગુજરાતી  સુપ્રભાત ,  gujarati sms collection,



ઘણા બધા વિકલ્પો સાથે ખાસ કરીને જન્મદિવસના છોકરા અથવા છોકરીની શુભેચ્છા, સંપૂર્ણ જન્મદિવસ (જન્મ દિવસ ના અભિનંદન) નો સંદેશ ગુજરાતીમાં શોધવો મુશ્કેલ છે.


ગણિત અને વિજ્ઞાનની ભાષામાં રુઢિપ્રયોગો 


શ્રેષ્ઠ મિત્ર, ગર્લફ્રેન્ડ (G.F), ભાઈ, પત્ની, મોટી બહેન. એસ.એમ.એસ. ની શુભેચ્છાઓ ગુજરાતીમાં જન્મદિવસની શુભકામનાઓ આપી છે જે તમને ખૂબ મદદ કર છે.

Gujarati language letter for wishing friend on her birthday, 



 

1) ભગવાન તમને દુનિયાભરનું સુખ આપે,

જીવનમાં ડગલે ને પગલે પ્રગતિ આપે,

તમારા હોંઠ પર સદાય સ્મિત રહે,

જન્મદિવસ પર આવી ભેટ આપે.

 

 

 

2) આજના જન્મ દિવસે 

આપને આનંદી મન મુબારક

ખૂટે નહિ તેટલું ધન મુબારક

તંદુરસ્તી ભર્યું તન મુબારક

 




 

3) પ્રેમથી ભરેલું જીવન મળે આપને

ખુશીઓથી ભરેલી ક્ષણ મળે આપને,

ક્યારેય કોઈ મુસીબતનો સામનો કરવો ન પડે,

એવો આવનાર સમય મળે આપને.


 

Happy BirthDay Sms

 


 

4) ભગવાન દૂર રાખે તમને બધા દુઃખોથી

જન્મ દિન મુબારક હો દિલની ગાહરાઈઓ થી 

જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

 

 

 

5) આજ મુબારક, કાલ મુબારક

દરિયા જેટલું વ્હાલ મુબારક

તમે રહો ખુશ હરહાલ મુબારક

આ દિન તમને હર સાલ મુબારક

 🌹Happy BirthDay🌹




Happy Valentine Day Gujarati Shayri Click her



 

6) સૂરજ રોશની લઈને આવ્યો

પંખીઓએ ગીત મધુર ગાયું

ફૂલો એ પણ હસીને કહ્યું

મુબારક હો તમારો

જન્મદિવસ આવ્યો...

 

 

 


7) આવ તારી ઉંમર હું લખી દઉં ચાંદ સિતારા થી,

તારો જન્મદિવસ મનાવું ફૂલ ગુલાબો થી,

હર એક ખૂબસૂરતી દુનિયાથી હું લઈ આવું,

સજાવું હું આ મહેફિલ હસિન નજારોથી

જન્મ દિવસની શુભકામના

 

 

 


8) સજતી રહે ખુશીઓની મહેફીલ,

હર એક ખુશી સુહાની રહે

તમે જિંદગીમાં એટલા ખુશ રહો કે 

હર ખુશી તમારી દિવસની રહે..

 

 

 


9) દૂર છીએ તો શું થયું,

તમે નથી પણ તમારો પડછાયો અમારી સાથે છે.

તમે વિચારો છો કે અમે બધા ભૂલી ગયા છીએ,

પણ જુઓ, અમને તમારો 

જન્મ દિવસ યાદ છે..

 🎂Happy BirthDay🎂



 

 

10) થઈ જાય પૂરી દિલની હર ખવાઈશ તમારી,

અને મળે ખુશીઓનો સમુંદર તમને,

જો તમે માંગો ગગનના તારા,

તો ઈશ્વર આપે આખું ગગન તમને..

Happy BirthDay 

 

 

Happy BirthDay photos





11) ચેહરો તમારો ખીલેલો રહે ગુલાબની જેમ

નામ તમારું રોશન થાય સૂરજની જેમ

દુઃખમાં પણ હસતાં રહો ફૂલોની જેમ

જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ તો પણ

આ જ રીતે જન્મ દિવસની ઉજવણી કરતા રહેજો..

જન્મ દિવસની શુભકામનાઓ..

 

 


 

12) ફૂલોએ અમૃતનો જામ મોકલ્યો છે,

સૂરજ એ ગગનથી સલામ મોકલી છે,

મુબારક છે જન્મદિન તમને 

પૂરા દિલથી અમે આ સંદેશ મોકલ્યો છે..

🎂Happy BirthDay🎂




Select a style for your Gift Card Click Her>>>>




BirthDay આભાર મેસેજ .......

પ્રિય મિત્રો /સ્વજનો /વડીલબંધુઓ / સ્નેહીજનો મુરબ્બી / ભાઇઓ તથા બહેનો
 મારા જન્મદિવસ નિમિત્તે તમારી આ ઉર્મિ નો ભાર, સ્નેહની સરીતા, ભીની ભીની ઝાકળ જેવી શુભ લાગણી ઓ ની શુભેચ્છા ઓ થી હુ ધન્ય થઈ ગયો..... 



દિલ થી  હૈયા ના હેત થી અને અંતર ના ઉન્ઙાણ થી આભાર

જિંદગી મા આના થી વધારે શું જોઈએ??

.
 💗🙏🏻 ખૂબ ખૂબ આભાર...🙏💗🏻


એક રોશની રહે છે સતત અમારા પંથમાં,
અમારા ઉપર તમારા આર્શીવાદ રહે સદા પંથમાં,


લી. આપનો પ્રિય 🙏🏻
("Name....")
                                     








જન્મદિવસ કાર્ડ, વોટ્સએપ અને ફેસબુક (FB) સંદેશમાં શું લખવું તેના પર વધુ વિચાર ન કરો અને આ બ્લોગની મુલાકાત લેતા રહો અવાર નવાર નવા status અહીં તમને મળી જશે. અમે દરરોજ નવા status આગળ મુકતા રહેશું .



Join WhatsApp Channel
Gujarati Nots




સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર,  Good Morning ગુજરાતી,  શુભ સવાર ની શુભેચ્છા,  સુપ્રભાત શાયરી,  સુપ્રભાત સુવિચાર,  ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર,  સુપ્રભાત શાયરી ,  શુભ સવાર સંદેશ,  દોસ્તી શાયરી,  Happy Valentine's Day sms

 


ટિપ્પણી પોસ્ટ કરો

3 ટિપ્પણીઓ

  1. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. તમારી પોસ્ટ "Happy Birthday Wishes In Gujarati" બવ જોરદાર છે. મારી કમેંટ ને અપ્રૂવ કરવાનું ભૂલતા નહીં.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. કમેંટ કરવા બદલ આપનો આભાર, આમ જ તમે સહકાર આપતા રહો.

      કાઢી નાખો

Please do not Enter any Spam Link in the Comment box.😈