Recents in Beach

Friendship Gujarati status,દોસ્તી શાયરી

Happy BirthDay Gujarati smsGood morning gujarati suvichar ,text, Sms, good morning gujarati suvichar text,   new morning thought in gujarati,   good morning best suvichar,   good morning shayari for girlfriend in gujarati,   subh savar gujarati sms,   good morning sms in gujarati 140 characters,   ગુજરાતી  સુપ્રભાત ,  gujarati sms collection,  Friendship status,  Gujarati shayri, SMS, text,  massage  -ગુજરાતી ઉખાણાં



1) મદિરાનો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી

કારણ કે... 

નશો તમારા જેવા મિત્રોને મળ્યા પછી

કદી ઉતર્યો નથી.


 

2) મિત્રતા હોય તો 

સુદામા - કૃષ્ણ જેવી હોવી જોઈએ સાહેબ

એક કશું માંગતો નથી,

એક બધું જ આપીને જણાવતો નથી.


 

3) સાચા મિત્રોના હાથ પર 

ક્યારેય ફ્રેંડશિપ બેલ્ટ નથી હોતા

મિત્રતાના દિવસ નહિ,

પણ દાયકાઓ હોય છે.


 

4) ન આવે કદી તને દુઃખ 

તેવો હું યાર બની જાઉં

તારી આંખમાં આવે આંસુ તો

લૂછવા રૂમાલ બની જાઉં.


 

5) લાગણી છલકાય જેની વાતમાં 

એક બે જણ હોય એવા લાખમાં 

શબ્દ સમજે એ સગા

મન સમજે એ મિત્ર.




 

6) એવો વિચાર ના કરો કે મોટા માણસ

મારા મિત્ર થાય,

એવો વિચાર કરો કે ...

મારા મિત્રો મોટા માણસ થાય..!!!




love, dosti, prem


 

7) મિત્રતા સાણસી ની જેમ નિભાવવી જોઈએ..

પાત્ર ગમે તેટલું ગરમ જણાય...

પણ એક વખત પકડ્યા પછી

છોડવાનું ન હોય..!!!!

 


8) એ દોસ્ત 

ભાર એવો આપજે કે..

હું ઝૂકી ના શકું..

અને સાથ એવો આપજે કે..

હું મૂકી ના શકું...!!!


 

9) એક જ વાર એણે કહ્યું

' દોસ્ત છું '

પછી મેં કદીય ના કીધું

' વ્યસ્ત છું '


 

good morning shayri gujarati



10) મિત્રતા તો એવી હોવી જોઈએ કે...

ક્યારેક એકલા નીકળીએ તો...

જોવાવાળા ના મનમાં સવાલ થાય કે..

બીજો ક્યાં ખોવાઈ ગયો..!!!

 


11) અમુક એવા મિત્રો પણ હોય છે

જેની સાથે વાતો કરવા કરતાં

ઝઘડવામાં વધારે મજા આવે છે.

 

 

12) દોસ્તીની તો કંઈ વ્યાખ્યા હોતી હશે...

હાથ ફેલાવીને હેયું આપી દે એ મિત્ર...

 

 

13) વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય 

તો સારા સ્વભાવથી પૂરી કરી શકાય છે

પણ સારા સ્વભાવ ની ખોટ કદી

સુંદરતાથી પૂરી શકાતી નથી.

 


Dosti shayri, Best Friend


 

14) યાદો, મુલાકાતો, કસમો અને નીભાવેલી રસમો

આ બધું તો એક રિવાજ છે જિંદગીના

પણ સાચી મોજ તો ત્યારે આવે છે

જ્યારે ગમતી વ્યક્તિ આપણને માન સન્માન આપે છે.

 

 ઢાબાં સ્ટાઈલ આલુ પરાઠા કેવીરીતે બનાવવા


15) લાગણી હોય ત્યાં ઝઘડો થાય

બાકી લાગણી ન હોય 

ત્યાં વાત પણ નથી થતી.



સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર,  Good Morning ગુજરાતી,  શુભ સવાર ની શુભેચ્છા,  સુપ્રભાત શાયરી,  સુપ્રભાત સુવિચાર,  ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર,  સુપ્રભાત શાયરી ,  શુભ સવાર સંદેશ,  દોસ્તી શાયરી, Happy BirthDay Gujarati sms

  

ગુજરાતી ઉખાણાં

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

Please do not Enter any Spam Link in the Comment box.😈