Recents in Beach

Facebook Whatsaap hug day gujarati shayri sms

Happy Kiss Day Gujarati Sms tex shayriGood morning gujarati suvichar , good morning gujarati suvichar text,   new morning thought in gujarati, 


હગ ડે ગુજરાતી શાયરી 



1) વાતો વાતોમાં દિલ લઈ જાવો છો

જુવો છો એ રીતે કે જીવ લઈ જાવો છો.

અદા ઓથી તારા આ દિલને ધડકાવો છો

લઈને બાહોમાં આખા જગતને ભૂલવો છો.

"Happy Hug Day"

 

 


 

2) આવશે આવશે એ પણ 

એક દિવસ આવશે,

થાકશે જ્યારે મારી યાદોથી

મને ભેટવા એ જ દોડીને આવશે...

 

 

hug day photo

 

3) એક વાર ફરી તો મને સીનાથી લગાવી લે 

તારા દિલના બધા અરમાન સજાવી લે 

ક્યારથી છે તડપ મને અપના બનાવવાની

આજે તો અવસર છે, મને તારી પાસે બોલાવી લે..

“Happy Hug Day”

 

 



4) વર્ષો બાદ આવી હતી

નો ' તી થઈ મુલાકાત કે મેસેજ

હાથમાં મહેંદી હતી ને આંખે આંસુ

મારાથી પૂછાઈ ગયું મિસ તો કરીસને

અને એ ગળે વળગી ગઈ.

‘Happy Hug Day”

 


 

 

5) તારી એટલી નજીક આવવા માંગુ છું કે..

ખબર જ ના પડે કે તારો શ્વાસ કયો 

અને મારો શ્વાસ કયો?




 

6) કોઈની બાહોમાં રાહત મળે ને તમને

તો જિંદગી ભર એનો સાથ ના છોડતા..

“Happy Hug Day”


 

happy hug day

 

 

 

7) પ્રીત પછીની જુદાઈમાં 

વિરહનું બહુ દુઃખ છે

ગોપી કહે છે વિયોગ પછીના 

મિલનમાં બહુ સુખ છે..

 


 

 

8) દિલ પ્રેમના દરિયામાં ડૂબી જશે,

તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયે,

તારા કદમોથી રણ પણ ખીલી જશે...

 

 

 

9) તેરી બાહો મેં જિંદગી મેરી જનત હો ગઇ,

સારી કી સારી દુનિયા જેસે ખૂબસૂરત હો ગઇ.

‘Happy Hug Day”

 

 


 

10) એક બાર તો મુઝે સીને સે લગા લે

અપને દિલ કે ભી અરમાન સજા લે..

કબસે હે તડપ તુઝે અપના બનાને કી..

આજ તો મોકા હે મુઝે અપને પાસ બુલા લે..

‘Happy Hug Day”

 

 

 

 

11) એક હી તમન્ના,

એક હી આરજૂ,

બહો કી પનાહ મેં તેરે,

સારી જિંદગી ગુજર જાયે..

‘Happy Hug Day”

 

 

 


12) કોઈ કહે ઇસસે જાદુ કી ઝપ્પી,

કોઈ કહે ઇસે પ્યાર,

મોકા હે બડા ખૂબસૂરત,

આ ગલે લગ જા મેરે યાર

‘Happy Hug Day”

 

 


 

13) સિર્ફ એક બાર ગલે લગ કર,

મેરે દિલ કી ધડકન સુન,

ફિર લોટને કા ઈરાદા

હમ તુમ પર છોડ દેંગે..

‘Happy Hug Day”

 


 

હગ ડે શાયરી ગુજરાતી



 

14) અબ ઉસે Facebook

યા Whatsaap પે નહિ,

અપની બહો મેં

Block કરને કો જી.. કરતા હૈ...

‘Happy Hug Day”

 

 

 

15) A hug is a great gift…

It’s fits to all it can be

Given for any occasion

And it’s easy to exchange..

‘Happy Hug Day”

 

 


16) No matter where you are

I’ll always find my way to ?

Hug you tight and shower

You with my kisses…

“I love only for you.”

‘Happy Hug Day”

 

 


 

17) મન હી મન કરતી હું બાતે,

દિલ કી હર એક બાત કહ જાતી હું

એક બાર તો લે લો બાહો મેં સજના,

યહી હર બાર

કહતે કહતે રુક જાતી હું..

હેપ્પી હગ ડે ...



 good morning shayari for girlfriend in gujarati,  Rose Day text Sms Gujarati,  Happy Teddy Day gujarati shayri,  Happy Kiss Day Gujarati Sms tex shayri


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ