Happy Teddy Day gujarati sms tex shayri, good morning gujarati suvichar text, new morning thought in gujarati, good morning best suvichar, good morning shayari for girlfriend in gujarati, Rose Day text Sms Gujarati, Propose Day Best Gujarati shayri
હેપ્પી ચોકલેટ ડે
1) જિંદગી જાતજાતની
ચોકલેટથી
ભરેલા બંધ બોક્સ
જેવી છે.
બોક્સ ખોલ્યા વગર
તમારા
હાથમાં કેવી
ચોકલેટ આવશે
તે કહી શકાતું
નથી.
"Happy Chocolate
Day"
2) I am Dairy U
are milk,
I am kit U are
kat,
I am five U are
star,
In short I am
sweet
And U are my
sweetheart!!
"Happy
Chocolate Day
3) ચોકલેટ ડે આવ્યું
છે,
તારી યાદ લાવ્યું
છે,
એ જાને તમન્ના તને
મનાવવા માટે
મેં આખું ચોકલેટનો
ડબ્બો મંગાવ્યું છે.
"Happy
Chocolate Day"
4) "Chocolate Day" ની એક વાત ખાસ છે
એક Chocolate નાં બહાને બે મન આસપાસ છે.
Chocolate તો બસ એક નામ છે,
જે નામે આપ લે
થતાં બે દિલના અહેસાસ છે.
5) બોલાવ્યા વગર તારી
સાથે હું રહીશ,
કસમ તું પણ લે, આ દોસ્તી નિભાવી શ,
મતલબ એ નહિ કે રોજ
રોજ યાદ કરવા,
પણ ત્યારે યાદ
રાખજે
જ્યારે એકલા એકલા
ડેરી મિલ્ક ખાઈશ
"Happy
Chocolate Day"
6) તારી મીઠાશ જોઈએ
છે મારે
આ Chocolate Day થી નઇ ચાલે મારે.
7) આ જીવન પણ
ચોકલેટની જેમ
ખાટું- મીઠું હોય
છે, પણ છતાં
આપણને તેમાં મીઠાશ
રૂપી જીવન મળ્યું છે.
8) ચોકલેટથી પણ વધુ
મીઠું લાગે
આ તારું વ્હાલ
ભર્યું સ્મિત...
"Happy
Chocolate Day"
9) ચોકલેટ તો ઘણી
ખાધી યાર,
પણ તારા હોઠ જેવી
મીઠાશ
ક્યાંય ન મળી ?
10) ચોકલેટ નહિ મારા
માટે તો
તારા એ ગાલ પણ
કાફી છે,
આજના દિવસનું
મારું એક બચકું
તારા પાસે બાકી
છે...
11) No one care for
me as much as you do.
You have filled
my life with love
"Happy
Chocolate Day"
12) Nothing can
match your sweetness except chocolate
"Happy
Chocolate Day"
Happy Teddy Day gujarati sms tex shayri, good morning gujarati suvichar text, new morning thought in gujarati, good morning best suvichar, good morning shayari for girlfriend in gujarati,
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈