સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર, Good Morning ગુજરાતી, શુભ સવાર ની શુભેચ્છા, સુપ્રભાત શાયરી, સુપ્રભાત સુવિચાર, ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર, સુપ્રભાત શાયરી , શુભ સવાર સંદેશ, દોસ્તી શાયરી, Happy Valentine's Day sms, Happy Rose Day sms
1. મારા માટે તો
બધા જ દિવસ પ્રેમના જ છે,
પણ તે છતાં એક
વધારાનો મોકો
તને પ્રેમ
કરવાનો...સબંધો
તો એ મોકો એમ
કેમ જવાદેવાય
I 💗 you યાર (Happy Valentine's Day)
2. સબંધો ક્યારેય
મનોભાવ કે પરિસ્થિતિ પર
આધારિત ન હોવા
જોઈએ,
એ તો માત્ર
લાગણીઓથી સિંચાયેલા હોવા જોઈએ,
જીવનને Deal થી નહીં પણ Feel થી જીવો.
3. પ્રેમ તૌ એક
તરફી જ થાય છે,
બન્ને તરફથી થાય
એણે તો
નસીબ કહેવાય.
4. મને તો ચાહનારી
આખી દુનિયા નજર સામે પડી છે,
મારે તને ચાહવી
હતી,
એટલે ભગવાને તને
ઘડી છે.
14 ફેબ્રુઆરીનો ભગત સિંહ સાથે સબંધ
5. મારી જિંદગી પર
તમારી એવી અસર છે,
દુનિયા માટે તમે
એક વ્યક્તિ છો,
મારા માટે આખી
દુનિયા છો તમે.
6. જિંદગીને
જીવવાની ફિલસૂફી સમજી લીધી
જે ખુશી આવી
જીવનમાં આખરી સમજી લીધી.
7. જિંદગી તો બધા
માટે એક જ છે
ફરક છે તો બસ
એટલો જ કે
કોઈ દિલથી જીવે
છે
અને કોઈ બીજાના
દિલ માટે જીવે છે.
8. હું ઘણીવાર
પ્રેમમાં પડ્યો છું
પરંતુ હંમેશા
તારા પ્રેમમાં....
9. એક સુખી જીવન
જીવવા માટે માણસને
સાધુ નહિ સીધું
થવાની જરૂર છે,
અને યોગી થવાની
નહિ પણ
ઉપયોગી થવાની
જરૂર છે.
10. જ્યારે કોઈ
જીવનભર માટે
તમારી સાથે
રહેવાના ઇરાદા સાથે
તમારો હાથ પકડી
જીવનની સફરની
શરૂઆત કરે
ત્યારથી બધા જ દિવસ
વેલેન્ટાઇન ડે જ
હોય છે.
Happy Valentine's Day
11. આજથી પાવન
વેલેન્ટાઇન ડે અઠવાડિયાની શરૂઆત થઇ ચૂકી છે,
બધા શ્રદ્ધાળુ
છોકરાઓ સુંદર છોકરીઓને
ગુલાબના ફૂલ ને
ચોકલેટની સાથે દાન કરે
કૃપા જરૂર થશે
Happy
rose day🌹
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈