Recents in Beach

4.Gujarati Dard shayri|દર્દ શાયરી

 

  Gujarati short shayri,  Gujarati Sadshayri, Gujarati 2Line shayri, Gujarati Dard shayri,Gujarati Love shayri, Gujarati Romentic shayri, Gujarati 2line status, Gujarati WhatsApp status, Sad status inGujarati, Felling Sad ….


1]

મળી તો જશે અમારાથી ચહેરો સુંદર

પણ જ્યારે વાત દિલની આવશે

ત્યારે તમે હારી જશો.

 

2]

એક વાત કહું

કોઈ દિવસ તું ખુદ ને મારી જગ્યાએ રાખીને જો

તને આંસુ ન આવી જાય તો

મને છોડી દેજે...

 

3]

બહુ વર્ષ થઇ ગયા

તેનાથી વાત કરી ને

પણ આજ સુધી...

કોઈ દિવસ એવો નહિ ગયો હોય

કે મેં તેને યાદ ન કરી હોય..

જ્યાં પણ રહે ખુશ રહે જે..

 

4]

એવું જરૂરી નથી કે

જે ન્ખુશી આપે ને એની સાથે જ

સાચો પ્રેમ થાય..

ક્યારેક દિલ તોડનારા પણ

ગજબના યાદ રહી જાય છે..

 

5]

ખુબ જ મજા આવે છે યાર,

તારી યાદોની સાથે રહેવામાં,

ન તો એ રિસાય છે

ન તો એને મારે મનાવવી પડે છે.

 

6]

એક વાત ખબર છે?

કોઈ પણ વ્યક્તિ તમારી સાથે રહેવા ઈચ્છે તો..

દુનિયાની કોઈ તાકાત તેને રોકી નથી શકતી

પણ જે સાથે રહેવા જ ન માંગે

તેણે પણ કોઈ તાકાત રોકી નથી શકતી.

 

7]

એ ઉદાસ હોય ને વાલા તો,

મારી ઊંઘ પણ ઉડી જતી હતી,

અને હું કેટલા દિવસથી ઉદાસ છું

પણ એને હજુ મારાં હાલ નહિ પૂછ્યા..

 

Gujarati Dard shayri

8]

આ કળિયુગ છે સાહેબ,

અહીં પ્રેમ નહિ પણ

પૈસા જોવામાં આવે છે.

 

9]

જ્યારે કોઈ સપનાં અધૂરા રહી જાય છે

ત્યારે હેયાનું દર્દ આંસુ બની જાય છે,

જે કહે છે કે અમે માત્ર તમારા જ છીએ

ખબર નહિ કેમ તે જ આવજો કહી જાય છે.

 

10]

આ પ્રેમની રમત પણ કમાલ છે

હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,

નિરાળા એના નિયમ, નિરાળી એની ચાલ છે,

હારેલા તો ઠીક, એમાં જીતેલા પણ બેહાલ છે.

 

11]

પાયલથી પાયલની ઝણકાર સુંદર છે

પ્રેમથી પ્રેમનો અનુભવ સુંદર છે,

લોકો કહે છે કે આપ સુંદર છો

પણ તમારાથી વધારે તમારો સ્વભાવ સુંદર છે.

 

12]

નયનમાં મારા છબી એક તમારી છે

ખુશીયો બધી મારી બસ તમારી છે.

સાચી કહું દિલની એક વાત

તમારા વગર અધુરી જિંદગી અમારી છે.

 

13]

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા

યાદ કર્યા એમને પણ શ્વાસ લઇ ન શક્યા

કોઈ એ પૂછ્યું આ દિલને કે પ્રીત કોને કરી

જાણવા છતાં પણ એનું નામ લઇ ન શક્યા.

 

14]

એના વચનોના અમે દીવાના બની ગયા

એના પ્રેમના આંસુથી અમે ભીંજાય ગયા

કદર છે ક્યાં એમને અમારી

અમે તો એમની યાદોમાં રમતા રહી ગયા.

 

15]

સબંધો એવા બનાવજો કે,

જેમાં શબ્દો ઓછા અને સમજ વધુ હોય,

વિવાદ ઓછા અને સંવાદ વધુ હોય,

પુરાવા ઓછા અને પ્રેમ વધુ હોય.


1, 2, 3,4, 5.


 Gujarati short shayri,  Gujarati SadshayriGujarati 2Line shayriGujarati Dard shayri,Gujarati Love shayri, Gujarati Romentic shayri, Gujarati 2line statusGujarati WhatsApp statusSad status inGujarati, Felling Sad ….


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ