ગુજરાતી ઉખાણાં
1) માન્યું કે તમારી સાથે રોજ
મુલાકાત નથી થતી,
પણ દરેક સવારે તમને દિલથી
યાદ કરીએ છીએ,
કેમ કે એના વગર અમારી સવાર
નથી થતી
“ શુભ સવાર”
2) પ્રેમની પ્રભાત, સ્નેહની
સવાર
મોહબ્બતની મોસમ, પ્રિતની
પુકાર
અને મિત્રતાની મુસ્કાન,
રોજ મળે તમને આવી સોનેરી
સવાર
“સુપ્રભાત”
3) સાહેબ... દૂધ, દહીં, ઘી,
છાસ, માખણ,
બધા એક જ કુળના હોવા છતાં,
દરેકની કિંમત અલગ અલગ હોય
છે.
કેમ કે શ્રેષ્ઠતા જન્મથી
નહિ પરંતુ
પોતાના કર્મો કળા અને
ગુણોથી પ્રાપ્ત થાય છે.
“ શુભ સવાર”
4) તાઝી હવામાં ફૂલોની સુંગધ
હોય,
સૂર્યના કિરણોમાં પક્ષીઓનો
કલરવ હોય,
જયારે પણ ખોલો તમે તમારી
આંખો
એ આંખોમાં બસ ખુશીયોની ઝલક
હોય.
“ શુભ સવાર”
5) આંખોમાં રહેલી લાગણીની
ભીનાશ,
જે વાંચી શકે તેને
‘અભણ’ ન કહેવાય,
એને તો પોતાના કહેવાય
“ગુડમોર્નિંગ”
6) ઉગ્યો સુરજને ખોવાઈ ગઈ રાત
સોનેરી કિરણો સાથે આવ્યું
નૂતન પ્રભાત
મંગલમય હોય દિવસ અપનો
એ શુભકામના સાથે કાહુ છું
“સુપ્રભાત”
7) મારી પ્રાર્થનાનો એવો
સ્વીકાર કર
મારા ભગવાન કે હું વંદન
કરવા
હાથ જોડું અને મારી સાથે
સબંધથી
જોડાયેલા તમામ સુખી થાય.
“સુપ્રભાત”
8) જિંદગીની સૌથી સુંદર ભેટ કોઈ
હોય તો
એ છે કે કોઈ આપને સાચા
હ્રદયથી
યાદ કરતુ હોય
““ શુભ સવાર”
9) દોસ્ત માત્ર એ નથી,
કે જે આપણને ‘Like’ કે
‘Comment’ કરે...
પણ દોસ્ત તો એ જે
હર હાલમાં આપણને ‘Accept’
કરે..
“સુપ્રભાત”
10) જે માણસ બીજાના મોઢા પર
ખુશી જોઇને ખુશ થતો હોય ને
ઉપરવાળો એના મોઢા પર ક્યારે
પણ
ખુશી ઓછી થવા દેતો નથી..
“Good Morning”
11) કોઈના પ્રેમની હંમેશા થોડી
કદર કરજો,
દિલ ના તૂટે કોઈ વાતથી
એની ફિકર કરજો,
“ખાસ” હશે આ જિંદગી તમારા
માટે મિત્રો,
પરંતુ તમે જેના માટે ખાસ
છો,
એની પણ કદર કરજો
“શુભ સવાર”
12) નાં કોઈનું આપેલું મળે...
નાં કોઈનું છીનવેલું
મળે....
મને તો બસ મારા નસીબમાં
લખેલું મળે...
નાં મળે, તો પણ કોઈ ગમ નથી,
મને તો બસ મારી કરેલ
મહેનતનું ફળ મળે...
“સુપ્રભાત”
13) સુધારી લેવા જેવી છે પોતાની
ભૂલ,
ભૂલી જવા જેવી છે બીજાની
ભૂલ,
આટલું માનવી કરે કબુલતો હર
રોજ દિલમાં ઉંગે સુખના ફૂલ
“સુખદ સવાર”
14) માનવી બહુ સ્વાર્થી છે...
પસંદ કરે તો અવગુણ જોતો
નથી...
અને નફરત કરે તો ગુણ જોતો
નથી..
“ ગુડ મોર્નિંગ”
15) જિંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે જીવનમાં આપણે ખુશ
હોઈએ
પણ શ્રેષ્ઠ જીવન તો એને જ
કહેવાય
જ્યારે લોકો આપણાથી ખુશ
હોય.
““ શુભ સવાર”
16) કોઈની સલાહથી
રસ્તો જરૂર મળી જાય છે,
સાહેબ...
પણ મંજિલ પોતાની મહેનતથી જ
મળે છે!!!
“ શુભ સવાર”
17) બધુજ પામ્યા પછી પણ વિનમ્ર
રહે
તે જ સાચો સફળ માણસ
“ શુભ સવાર”
18) ફૂલોથી આકર્ષિત થનાર
હ્રદયને
કાંટાનો સ્પર્શ પણ સહેવો
પડે છે..
“ શુભ સવાર”
19) નથી ગમતું ઘણું....
પણ કઈક તો એવું ગમે છે..
કે બસ એને જ કારણે...
આ ધરતી ઉપર રહેવું ગમે છે..
“સુપ્રભાત”
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈