1】
ઘણો ખુશ હતો
હું પોતાનાઓની સાથે
પછી પોતાનાં જ
એક દિવસ મને દફનાવીને ગયા.
2】
આ દુનિયાનાં
લોકો પણ ઘણું ધ્યાન રાખે છે મારું
મને અજવાળાંની
જરૂર હોય ત્યારે ઘર પણ તોડી નાંખે છે.
💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔
3】
કેવી મતલબી
દુનિયા છે, આ મતલબી
લોકોની
અહીંયા મતલબ
વગર કોઈને મતલબ જ નથી.
4】
ખબર હતી બધાને
મારા કાચા મકાનની
તેમ છતાં
દુવામાં લોકોએ વરસાદ જ માંગ્યો.
5】
કોણ સાથ આપે
છે અહીંયા જિંદગીભર
લોકો સ્મશાન
યાત્રામાં પણ ખભાઓ બદલે છે.
6】
ખોટું કરીને
ક્યાં જશો તમે
આ ધરતી આસમાન
બધું જ એનું છે.
7】
વરસવું ઓછું
ને ઉકળાટ ઝાઝો આપે છે,
આ મોસમને પણ
તારો ભારે ચેપ લાગે છે!
8】
મદહોશ મોસમમાં
પલળવાની આશ છે,
હવે એવું લાગે
છે કે ચોમસું આસપાસ છે.
9】
મને ક્યાં ગરજ
છે આ ગરાજતાં વાદળાંની?
તું મને
સ્પર્શી જા એટલે હું ય ચોમાસુ- ચોમસું
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
(માં- બાપ)
1】
મફતમાં ખાલી 'માં-બાપ'નો જ પ્રેમ મળે છે સાહેબ
બાકી બીજા
સબંધો રાખવાને સાચવવા કંઇક ને કંઇક ચૂકવવું જ પડે છે.
2】
પોતાનું
સંપૂર્ણ જીવન આપી "પાણી" વૃક્ષને ઉછેરે છે
એટલે જ કદાચ
પાણી ક્યારેય લાકડાને ડૂબવા દેતું નથી.
માં-બાપનું પણ
કંઈક આવું જ છે.
3】
માં-બાપનો
વારસો સંભાળો એને સંસ્કાર ન કહેવાય,
પણ વારસાની
સાથે માં-બાપને સંભાળો તો
એને સંસ્કાર
કહેવાય.
4】
જીવનમાં ગમે
તેટલા મોટા બની જાઓ,
પણ માં-બાપના
ઋણને ક્યારેય ન ભૂલતા!
5】
માં એવી બૅન્ક
છે જ્યાં તમે બધા દુઃખ જમા કરાવી શકો છો.
પિતા એવું
ક્રેડિટ કાર્ડ છે જે બેલેન્સ ન હોય તો પણ ખુશીઓ આપતા રહે છે.
💑💑💑💑💑💑💑💑💑💑💑💑💑💑
6】
જે માં-બાપની
આગળ ઝૂકે છે ને....
દુનિયામાં
કોઈની તાકાત નથી કે એને ઝુકાવી શકે.
7】
માં-બાપની
મિલકતમાં બધા ભાગ પાડતા હોય છે.
પણ તેમની સેવા
કરવામાં 'માં' ક્યારેય ભાગ પાડતી નથી.
Next page- 1. 2. 3. 4. 5
|
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈