Recents in Beach

Vividh itar prvrutio ane samajnu punhnirmaan

 

Vividh itar prvrutio

વિવિધ ઈતર પ્રવૃત્તિઓ અને સમાજના પુનઃનિર્માણ પર તેની અસર

 

પ્રશ્ન:- વિવિધ ઈતર પ્રવૃતિઓની સમાજના પુનઃનિર્માણ પર અસર જોવા મળે છે સ્પષ્ટ કરો. 


è વિદ્યાર્થી પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે.

è સમાજના ઉપયોગી સભ્ય બનવા માટે ખુબ જરૂરી છે.

è વિદ્યાર્થીઓમાં સહકાર અને સમર્પણની ભાવના ખીલે છે.

è સમાજમાં સારી રીતે રહેવાની તાલીમ મળે છે.

è નાગરિકતાની તાલીમ મળે છે.


è વિદ્યાર્થીઓની નેતૃત્વ શક્તિ, વિશાળ દ્રષ્ટિ, નિર્ણય શક્તિ, વિશ્વાસ જેવા ગુણોનો વિકાસ થાય છે.

è વિદ્યાર્થીઓના રસ, વલણ, યોગ્યતા, વ્યક્તિત્વ તેમજ વિશિષ્ટ શક્તિઓ જાણવામાં સહાયરૂપ બને છે, જેથી તેઓને યોગ્ય માર્ગદર્શન આપી શકાય.


è વિદ્યાર્થીઓમાં ક્રિયાત્મક પ્રવૃતિઓ કરવાનો ઉત્સાહ જાગે છે.

è  વિદ્યાર્થી ફુરસદના સમયનો સદઉપયોગ કરતાં શીખે છે.

è  સદગુણોનો વિકાસ થાય છે.

è તંદુરસ્તી વધે છે.

è વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય નિર્માણ થાય છે.


      ડૉ.રાધાકૃષ્ણને સાચું જ કહ્યું છે કે ‘જો સમાજમાં શિસ્ત, ધેર્ય, ખંત, ઉત્સાહની બાબતમાં પાયાનો ફેરફાર કરવો હોય તો તે પ્રવૃત્તિઓ દ્વારા થઇ શકે છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા જ સમૂહજીવન ઉન્નત થાય છે અને તે દ્વારા જ બાળકમાં અનેક ગુણોનો વિકાસ થાય છે અને બાળક સમાજનો સારો નાગરિક બની સમાજને ઉપયોગી એવા કામ કરી શકે.’



આ પણ વાંચો 

સાંવેગિક વિકાસ 

 

  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ