શિક્ષણ અને પ્રશિક્ષણના કોશ્લ્ય(Teaching and Training Skill)
તાલીમ કેળવણીના
કરતા વધુ માર્યાદિત એવી સંકલ્પના છે. તાલીમ કેળવણી વિષયક હોય શકે ખરી પણ તે કેળવણી
તો નાં જ થઇ શકે. તાલીમની સાથે સાહચર્ય ધરાવતા વિશેષણો પણ એ શબ્દ કેળવણીના કરતા
વધુ વિશિષ્ટ અર્થ ધરાવતા હોવાનું સુચવી જાય છે. જ્યારે શારીરિક તાલીમ શબ્દ
પ્રયોજાય છે ત્યારે તેમાં એક એવી પ્રક્રિયા અભિપ્રેત છે જે શરીરના રચનાયુંતંત્રને
અભ્યાસ પૂરો પાડીને માણસને સજ્જ બનાવે છે. એટલે કે એક એવી પ્રવૃત્તિ છે જે માણસને
લડાઈ, યુદ્ધ કે આત્મ સંરક્ષણ માટે સજ્જ બનાવે છે. નૂતન મનોવેજ્ઞાનનાં વિકાસ
પૂર્વે માનસિક તાલીમનો ખ્યાલ પ્રચલિત હતો. તેની સાથે ઓપચારિક શિસ્થ અથવા માનસિક
શિસ્થ જેવા શબ્દો શરીરના શિસ્ત બાહ્ય અને સુઘડીત થવાના ભાવની જેમ જ મનના સુઘડીત
થવાનો ભાવ સૂચિત કરે છે. પૂર્વે આવા અર્થો ઘટાવાતા જ હતા કારણ કે એમ માનવામાં
આવતું કે મગજમાં ભિન્ન ભિન્ન વિભાગો છે. તથા પ્રત્યેક વિભાગ કોઈકને કોઈક માનસિક
કર્તુત્વને નિયંત્રિત કરે છે. એક વિભાગ સ્મૃતિને નિયંત્રિત કરતો હોય તે સ્મૃતિ
શક્તિ, બીજો વિભાગ તર્કને નિયંત્રિત કરતો હોય તે તર્કશક્તિના નામે ઓળખાતો. આમ આવા
શક્તિ પ્રમાણેના મગજના વિભાજીકારણનો સમગ્ર વિચાર શક્તિમનોવિજ્ઞાન (Feculty
Phosyology)ના નામે ઓળખાતો તેથી જે તે શક્તિ અનુરૂપ એવા મનોય્તનો દ્વારા જે તે
શક્તિને તાલીમબદ્ધ કરવાનો પ્રયત્ન થતો.
એવી જ રીતે વ્યવસાયિક તાલીમ અને શિક્ષક તાલીમ શબ્દો પણ આ ચર્ચાના સંદર્ભમાં મહત્વના છે. પ્રથમ શબ્દ કોઈ ધંધા કે વ્યવસાય માટે વ્યક્તિને સજ્જ બનાવવાનું સૂચવે છે. બીજો શબ્દ વર્ગમાંની શિક્ષકની ક્ષમતાને અનુરૂપ પ્રક્રિયાનું સૂચક છે. ઉપરોક્ત વિશ્લેશ્ન્માથી બે વિચાર તારવી શકાય છે.
(૧) તાલીમ શબ્દમાં માંનોવ્યતનો અને પુનરાવાર્તીનો ભાવ
અભિપ્રેત છે.
(૨) કોઈ પણ જાતની તાલીમ કશાક માટેની છે.
પ્રત્યેક
તાલીમમાં નિશ્ચિત એવો આશય છે કે ધ્યેય દ્રષ્ટિ સમક્ષ હોય જ, માત્ર તાલીમ અપાતી
નથી. તાલીમ કશાક માટે હોય છે. જેમ કે સ્મૃતિના વિકાસ માટે અપાતી તાલીમમાં ગણિતમાં
આંક કે પલાખા અથવા સંસ્કૃત વ્યાકરણમાં રૂપાખ્યાનો ગોઠવવાના હોય. તાલીમની સાથે
શિક્ષણ શબ્દ સંકળાયેલો છે. જ્યારે કેળવણીની પ્રક્રિયાની વાતો થતી હોય ત્યારે
અધ્યાપન અને અધ્યાપકની વાત થાય. એ જ રીતે તાલીમની વાત થતી હોય ત્યારે પ્રશિક્ષણ(Training) શબ્દનો ઉલ્લેખ થાય.
જેમ કે વ્યાયામ
શિક્ષક કહેવાય, વ્યાયામનો અધ્યાપક નાં કહેવાય.
મિત્રો આમજ બીજી પોસ્ટ માટે Follow the Gujarati Nots channel on WhatsApp
શીખવવું એટલે
મનમાં એક યા તો બીજા પ્રકારના તથ્યો સબંધો નિયમો કે સિદ્ધાંતોનું ચણતર કરવું એ જ
રીતે તાલીમ એટલે શારીરિક કે માનસિક વ્યાપારને કાર્યન્વિત કરવા માટેના કોશલ્ય
પ્રદાનની પ્રક્રિયા જેમાં કોશલ્યની પ્રાપ્તિ જે તે વ્યાપાર કે કોઈ સિદ્ધાંત પર
આધારિત છે કે નહિ તે અંગેની સમજ સાથે હોઈ પણ ખરી અને ન પણ હોય.
👉 શિક્ષણનો સામાજિક ઉદ્દેશ|What is a social aim of Education? Clik her
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈