Recents in Beach

Social aim of Education|શિક્ષણનો સામાજિક ઉદ્દેશ|What is a social aim of Education?

 

Social aim of Education

Social aim of Education CC-2
 શિક્ષણનો સામાજિક ઉદ્દેશ


Means- Social aim gives importance to the development of society.

વ્યક્તિનો સામાજિક વિકાસ કરવો.

  શિક્ષણ એવા પ્રકારે આપવું જોઈએ કે એ આપણો અને સમાજનો સારીરીતે ઉત્થાન કરે. સમાજની જે જવાબદારીઓ છે એમનો સારીરીતે નિર્વાહન કરે.

આર્થિક કુશળતા  :- શિક્ષણ એવું હોવું હોય કે વ્યક્તિની એવી યોગ્યતા અને એમના પર આશ્રિત વ્યક્તિ છે એમનું ઉપાર્જન કરી શકે.

 

Development of the feeling of social Responsibility:-

   બાળકમાં સામાજિક ઉત્તર દાયિત્વનો વિકાસ કરવો એ શિક્ષણનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. બાળકએ સમાજનું અભિનઅંગ છે, અને એ નાનામાં નાની અને મોટામાં મોટી આવશ્યકતા માટે સમાજ પર નિર્ભર કરતો હોય છે. આ પ્રત્યેક વ્યક્તિનું ઉત્તર દાયિત્વ છે. તે એમની ઈચ્છાથી કરે કોઈના દબાવમાં નહિ એ પોતાની મરજીથી કરે.

 

Establishment of a socialistic society:-

  સમાજવાદી સમાજની સ્થાપના

   પ્રત્યેક નાગરિકની સ્વતંત્રતા, સંપન્નતા, સમાનતાનો વિશેષ ઉદ્દેશ્ય છે. આ ઉદ્દેશની પ્રાપ્તિના માટે એવા શિક્ષણની વ્યવસ્થા મુકવી પડછે જે સમાજમાં ફેલાયેલા અનેક દુષણો જેમ કે જાતિવાદ, સંપ્રદાયવાદ જેમાં હિન્દુ, મુસ્લિમ સંપ્રદાય જેન, શીખ, સ્ત્રીઓનું નિમ્ન સ્તર, બાળ વિવાહ, બાળ શ્રમ વગેરેને સમાપ્ત કરીને અતિ શીઘ્ર કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરી શકે.

 

Abolition of social evils:-

સામાજિક દુષણોનો અંત કરવો

    ભારત એક રૂઢીવાદી દેશ છે. અંધવિશ્વાસના કારણે કેટલીય વાર એવી સમસ્યાઓ ઉત્પન્ન થઇ છે જેમ કે બાળ વિવાહ, પડદાપ્રથા, વિધવા પુનર્વિવાહ નિષેધ, સ્ત્રીઓનું નીચું સ્તર આ બધું આજેપણ ક્યાં ને ક્યા કોઈને કોઈ રાજ્યમાં આ સમસ્યાઓ છે. જેના નિવારણ માટે શિક્ષણ જ એક એવું હથીયાર છે જે ઉપયોગમાં લઇ શકાય એવું છે.

 

Acceptance of Social objective in wider sense:-

   ભારત એક પ્રજા તાંત્રિક દેશ છે. પ્રજાતાંત્રિક સમાજવાદમાં પ્રજાનો સ્વીકાર થવો જોઈએ.

 

Propagation of mass Education:-

  સમાજમાં ઉન્નતી લાવવા માટે આપણે જન સામાન્યમાં શિક્ષણને પોહચાડવું પડછે. મફત અને સાર્વજનિક શિક્ષણ બનાવવું પડછે. અને આ કરવામાં પણ આવ્યું છે ૬ થી ૧૪ વર્ષ સુધી મફત શિક્ષણ, ક્યાંક ને ક્યાંક આજે પણ લોકો આનાથી વંચિત છે.

 

*Synthesis between Individual and Social AIM


Need of Synthesis between Individual and Social AIM

વ્યક્તિગત અને સામાજિક ઉદ્દેશ્યોમાં સમન્વયની આવશ્યકતા.

 સમન્વય કરવાથી જ વ્યક્તિ અને સમાજનું હિત થશે. આ બંને એક બીજાના પુરક છે.

 

Individual and Social AIM Complementary to each other

  વ્યક્તિ અને સમાજ બંને એક બીજાની પ્રગતિ પર નિર્ભર છે.

આ એકબીજાના પુરક છે. જેમણે જેવું વાતાવર મળે છે એમનો એવો વિકાસ થાય છે. ઉ.દા.:- આપણે મોગલીને જોયું છે, એમણે જેવું વાતાવરણ મળે છે એવો એમનો વિકાસ થાય છે, જંગલનું વાતાવરણ મળવાથી એમનો વિકાસ અને એમની ભાષા, એમની વેશભૂષા પણ એવી જ જોવા મળે છે.


  વ્યક્તિ ક્યાં જન્મે છે એનો કોઈ પ્રભાવ પડતો નથી પણ વ્યક્તિ કેવા સમાજમાં મોટો થાયછે, એમને કેવા પ્રકારનું વાતાવરણ મળે છે. એ વાતાવરણનો પ્રભાવ એમના ગુણોમાં જોવા મળે છે.


Nature of Education according to synthesis between Individual and social aim

 વ્યક્તિગત અને સામાજિક ઉદ્દેશ્યોના અનુસાર શિક્ષણનું રૂપ

  આપણે એવી શિક્ષણવ્યવસ્થા લાગુ કરવી પડશે જેમાં વ્યક્તિ અને સમાજની સ્વતંત્રતા જેવી સીમાં હોવી જોઈએ જેમાં બંનેનો વિકાસ થઇ શકે. એટલે એક બીજા પર હાવી ન થઇ શકે. વ્યક્તિની પૂર્ણતા અને સમાજનું કલ્યાણ થાય.


 જો વ્યક્તિએ સમાજનું રચનાત્મ ભાગ બનવું હોય તો એમણે પોતાનો જ નહિ પણ સમાજના વિકાસમાં પણ યોગદાન આપવું જોઈએ.- હુમાયુ કબીર


આ યોજનામાં બાળકને એમનો સર્વાંગી વિકાસનો મોકો તો આપવો જોઈએ પણ રાષ્ટ્ર અને દેશનો પણ વિકાસ કરે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ