Recents in Beach

વીતેલા દિવસો| rachna

 

વીતેલા દિવસો

S.

આજ ફરીવરસો જૂનો ચેહરો નજર આવ્યો,
કોણ જાણે શું હતું..?
જોઇ  ને લાગ્યો પોતાનો.
ફરી ચાહવાની ઇચ્છા થઇ.!
કેમ લાગ્યું એ હવે બીજાનો હતો.
નાતો હતો ગજબનો,
નજર પડતાં જ ઓળખાય ગયો..
હવે ચાહ ન હતી એ આંખોમાં,
જે વર્ષો પહેલાં ભરેલી..S
એવું શું થયું  કે એમની ચાહત બદલાય ગઇ..
?

 -gujaratinots.com  

 

 

                                

મિત્રો આપ બધા માટે એક ખુશ ખબર છે, તમે પણ તમારી રચના વાંચકો સુધી પોહચાડવા માંગતા હોય તો આપ બધાનું સ્વાગત છે. બસ શરત એટલી છે કે રચના કે લેખ તમારો પોતાનો મોલિક હોવો જોઈએ,       બીજે કશેથી કોપી કરેલ  હોવો જોઈએ નહિ, તમારી રચના કે લેખ અમારા E-mail પર મોકલી શકો છો. તમારું નામ અને જો તમે ઈચ્છતા હોવ કે તમારો ફોટો પણ એમાં રજુ કરીએ તો તમે ફોટો પણ મોકલી શકોછો. તમારી રચના તમારા નામ સાથે રજૂ થશે.

તમારી મોલિક રચના અમારા આ  E-mail:- hindilower@gmail.com પર મોકલી શકો છો.   


શું ! સાચે આ પ્રેમ છે..? clik her

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ