Recents in Beach

1.Good morning gujarati suvichar text Sms



Good morning whatsApp msg



1] *આ જિંદગી ખરેખર સુંદર છે સાહેબ,*

*બસ એને સમય સાથે અલગ અલગ*

*રીતે માણવાની હોય છે.*


      *₲๑๑orning* 


         🍁🌴 *જય શ્રી ક્રિષ્ણા* 🌴🍁




2]*સગા"* *બનવું એ તો* *ઈશ્વરના*

 *હાથમાં છે*,

  *પરંતુ કોઈના* *"વાલા"* *બનવું એ તો* 

 *તમારા જ હાથમાં છે*....!!


           🦚    *_શુભ સવાર_*   🦚


         👑   *_જય શ્રી ક્રિષ્ણા_*    👑


 




3]*જીવન માં કેટકેટલા સંબંધો હોવા છતાં એક અંગત મિત્ર હોવો જરૂરી છે કેમ ?*

 

 *એક લેખકે આનો બહુ સુંદર જવાબ આપ્યો છે:*

 

 *"વાતાવરણ માં અનેક પ્રકાર ના વાયુ હોવા છતાં ઓક્સીજન જરૂરી છે."*


                🦚  *_GOOD MORNING_*  🦚



           🌞  *_JAY SHREE KRISHNA_*  🌞



 

 

4]*ઊંચ નીચ માં નથી માનતી અમારી ગુજરાતી ભાષા સાહેબ,*

 *એટલે જ તો,*

 *એમાં કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતા..*


            ️   *GooD MorninG*  

       ♨️  *JAY SHREE KRISHNA*  ♨





good morning sms

 


6]*આપણી પાસે Contact તો ઘણાબધા હોય છે,*

 

*પણ સાહેબ,*

 

 *મેસેજ અને કોલ એમનો જ આવે જેની જિંદગીમાં આપણું મહત્વ હોય !!*


         🌹🌻💐 *શુભ સવાર* 💐🌻🌹


         ♨🌞   *જય શ્રી ક્રિષ્ણા*   🌞♨




7]*વ્યક્તિ ચાહે...કેટલો પણ સુંદર હોય,*

 

*પણ સાહેબ,બાજી તો..*

*વ્યક્તિત્વ જ મારી જાય છે..*

         🔥  *_શુભ સવાર_*  🔥

      ♨️   *_જય શ્રી ક્રિષ્ણા_*  ♨



8]*"વાદળ"* નામના પડદા ખુલ્યા,

*"સુર્ય"* નામનું ફોક્સ પડ્યું ,


*"સવાર"* નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો,

અને સાહેબ, *"જીવન"* નામનું નાટક ચાલું થયું ...

  *_~ચાલ જીવી લઇએ....~_*


             🦚    *_~શુભ પ્રભાત~_*  🦚

           🔱    *_~જય શ્રી ક્રિષ્ણા~_*  🔱

 


9]*👬મિત્રો સિવાય ની જિંદગી*

*ખાંડ વગર ની ચા જેવી છે...*

*જીવાય તો ખરા...*

*પીવાય તો ખરા...*

*પણ‌ મજા ન આવે...*

 

*સફર કેટલો હશે તે*

*ખબર નથી મિત્રો*

*તમારી સાથે જેટલો પણ હશે* 

*અનમોલ હશે...*

Good morning💐💐💐💐



10]*આ જિંદગી છે વ્હાલા,*

*અહિંયા હંમેશા એ જ કરવું પડે છે* 

*જે આપણે કરવા નથી માંગતા !!*

 

  💐🌹🌻 *_શુભ સવાર_* 🌻🌹💐


           🚩   *_જય શ્રી ક્રિષ્ણા_*  🚩


11]*તમને કોઈ સમજી ના શકે* 

*એટલા બધા અઘરા ના બનો..*

 

*કેમ કે , અઘરા દાખલા ને* 

*હોશિયાર વિદ્યાર્થીઓ પણ* 

*ઓપ્શન માં છોડી દેતા હોય છે..*


           ♨️    *_શુભ સવાર_*  ♨

 

         🦚    *_જય શ્રી ક્રિષ્ણા_*   🦚





12]*જ્ઞાનથી*

*શબ્દ સમજાય.*

 

*અનુભવથી*

*અર્થ.*

 

*વ્યક્તિ શુ છે*

*એ મહત્વ નું નથી*

*પણ*

*એ વ્યક્તિમાં શુ છે*

*એ બહુ મહત્વ નું છે.*


        🌴 *_શુભ સવાર_* 🌴


   🚩   *_જય શ્રી ક્રિષ્ણા_*  🚩


 



13]બદલાઈ જાવ સમય સાથે

અથવા સમયને બદલતા શીખી લો,

જિંદગીમાં માત્ર રોદણા રોવાથી

પરિસ્થતિમાં કોઈ સુધારો નહીં આવે !!

🌺🌺🌺Good Morning🌺🌺🌺

 

 



14]: *જિંદગીની સૌથી મોટી બચત,*

 

*લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે !!*


      🌻🌹💐 *_શુભ  સવાર_* 💐🌹🌻

 

         🎊🕉️  *_જય શ્રી ક્રિષ્ણા_*  🕉️🎊




Good morning whatsApp msg , Good morning gujarati suvichar ,text, Sms, good morning gujarati suvichar text,   new morning thought in gujarati સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર Good Morning ગુજરાતી best two line shayri 

Good night whatsApp msg shayri



1.  2. 3.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

Please do not Enter any Spam Link in the Comment box.😈