મિત્રો આપ બધા માટે એક ખુશ ખબર છે, તમે પણ તમારી રચના વાંચકો સુધી પોહચાડવા માંગતા હોય તો આપ બધાનું સ્વાગત છે. બસ શરત એટલી છે કે રચના કે લેખ તમારો પોતાનો મોલિક હોવો જોઈએ, બીજે કશેથી કોપી કરેલ હોવો જોઈએ નહિ, તમારી રચના કે લેખ અમારા E-mail પર મોકલી શકો છો. તમારું નામ અને જો તમે ઈચ્છતા હોવ કે તમારો ફોટો પણ એમાં રજુ કરીએ તો તમે ફોટો પણ મોકલી શકોછો. તમારી રચના તમારા નામ સાથે રજૂ થશે.
તમારી મોલિક રચના અમારા આ E-mail:- hindilower@gmail.com પર મોકલી શકો છો.
વાત જાણે એમ થઇ છે,
મને કોઈથી પ્રેમ થયો છે..
ખબર નથી પડી મને..!
શું મને સાચે પ્રેમ થયો છે.?
કોઈ મારી આ વાત ને સમજાવી આપે..
જાણે મને વહેમ થયો છે..!
ખબર નથી પડતી કોઈ આવી મને સમજાવે
શું સાચે આ પ્રેમ છે..?
વાત જાણે એમ થઇ છે,
મને કોઇ થી પ્રેમ થયો છે.!
- gujaratinots.com
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈