અભ્યાસક્રમ અને તેના (નિર્ધારકો) નિર્ણાયકો:-
૧) અભ્યાસક્રમના દાર્શનિક(તાત્વિક) નિર્ણાયક:-
તે વ્યક્તિગત સર્વાંગી વિકાસ કરવાનો છે.
તે દેશની ફિલસુફી પર આધારિત છે.
તે આદર્શો અને લોકોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત
કરે છે.
તે યુવાનોને જીવન જરૂરી આદર્શો પુરા પાડે છે.
તે જીવનની યોગ્ય ફિલસૂફીનો વિકાસ કરવામાં મદદ
કરે છે.
તે વ્યક્તિગત સ્તર અનુસાર મહાપ્રાણ છે.
તે ઈચ્છનીય સાંસ્કૃતિક મુલ્યો, બોદ્ધિક ગુણો,
સામાજિક ધોરણો અને નેતિક સિદ્ધાંત શીખવા માટે શીખનારાઓને સક્રિય કરે છે.
તે વ્યક્તિગત અને રાષ્ટ્રીય વિકાસ કરવામાં મદદ
કરે છે.
૨) અભ્યાસક્રમ માટેના સમાજશાસ્ત્રીય નિર્ણાયકો:-
ભારતીય સમાજની જરૂરિયાતો અને મુલ્યો મેળવવા.
લોકોના મુલ્યો બદલવા માટે.
આધુનિક સમાજની માંગણી પૂરી કરવા.
સારા કુટુંબ અને જીવન માર્ગો.
સમાજનો લોક્શાળી સ્વભાવ રાખવા.
ધર્મો, માન્યતાઓ અને લોકોના વલણ.
૩) અભ્યાસક્રમ માટેના માનસિક(મનોવેગજ્ઞાનિક) નિર્ણાયકો:-
વિદ્યા અને શીખવાની પ્રક્રિયામાં યોગ્ય
પ્રવૃત્તિ અને પ્રકૃતિ.
મહત્તમ શિક્ષણની સગવડતાની સ્થિતિ.
વૃદ્ધી અને વિકાસ અંગે જ્ઞાન.
બુદ્ધી અને વિકાસ ક્ષમતા.
અભ્યાસક્રમ બાળકેન્દ્રિત બનાવવા માટે.
શિક્ષણ અનુભવો શિક્ષણ અને વિદ્યાર્થીના હિતો
દ્વારા માનસિક વિકાસ અનુસાર પુરા પાડવા.
૪) અભ્યાસક્રમ માટેના વૈજ્ઞાનિક નિર્ણાયકો:-
વ્યક્તિગત સંપૂર્ણ વિકાસ હાંસલ કરવા.
સંપૂર્ણ વસવાટ કરે છે તેના પાંચ વર્ગોમાં સમાવિષ્ટ
કરવા.
માનવ પ્રવૃતિઓ માટે તેયાર, સ્વબચાવ, સ્વરક્ષણ
અને સામાજિક-રાજકીય રક્ષણ અને છેલ્લા સમયનો યોગ્ય ઉપયોગ.
૫) રાજકીય નિર્ણાયકો:-
સામાજિક ન્યાય, સમાનતા, સમાજવાદ, અધિકારો અને
ફરજો અને લોકશાહી મૂલ્યોનો વિકાસ અભ્યાસક્રમમાં રાજકીય બાબતોને આધારે છે.
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈