Gujarati short shayri, Gujarati Sad shayri, Gujarati 2Line shayri, Gujarati Dard shayri,Gujarati Love shayri , Gujarati Romentic shayri, Gujarati 2line status, Gujarati WhatsApp status, Sad status in Gujarati, Mom Dad love shayri, Felling Sad …. ગુજરાતી ઉખાણાં
1)
*દઉં પુરાવા કોઈ ભીની યાદના, મોકલું ફોટા તને વરસાદના*
*ગીત ગાયા મેં ઉદાસીના અને ચિત્ર દોર્યાં એકલા ઉન્માદના*
*છે હથેળી મખમલી સૌની ભલે, છે બધાના આંગળા પોલાદના*
*પત્ર, ફૂલો, મોસમી આબોહવા, છે ઘણાંયે કારણો સંવાદના*
*સેંકડો લાગી ગયા છે દાવ પર ભાગ્ય ખૂલે છે અહીં એકાદના !*
2)
જીવન માં સમય ની સાથે ચાલવું પડે છે.
જે ના મંજુર હોય તે કરવું પડે છે.
રડવાનો અધિકાર પણ નથી આપતું આ જગત..
ક્યારેક લોકો ને બતાવવા પણ હસવું પડે છે..
3)
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે ,
પણ શું કરું ?………………………
અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે.
4)
એ ગમ નો શું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો શું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી પ્રેમ કરી બેઠો
કે
એ જિંદગી નો શું મતલબ જેમાં તારી કમી હોય…
5)
માનવી બધું જ પોતાની મરજીથી કરતો નથી,
સંજોગોનો શિકાર બની, એ જે નથી કરવું એ કરે છે,
જે કરવું છે તે કરી શકતો નથી.
6)
માનવી લાગણીઓનું હરતું ફરતું સંગ્રહસ્થાન છે.
એનામાં લાગણીઓના પૂર ઉછળતા રહે છે,
અને દિલમાં ઉછળતી લાગણીઓ જ્યારે દિમાગનો કબજો લઇ લે ત્યારે ,
આપણે ન કરવાનું કરી નાખતાં અચકાતા નથી.
સુપ્રભાત ગુજરાતી શુભ સવાર સુવિચાર, Good Morning ગુજરાતી, શુભ સવાર ની શુભેચ્છા, સુપ્રભાત શાયરી, સુપ્રભાત સુવિચાર, ગુજરાતી ગુડ મોર્નિંગ સુવિચાર, સુપ્રભાત શાયરી , શુભ સવાર સંદેશ, દોસ્તી શાયરી, Happy Valentine's Day sms, Motivational Suvichar text, Sms
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈